ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા ઈન્ટરનેટ ડેટા પર ટેક્સ લગાવશે, ભારતની ચિંતા વધી
તેહરાન, 11 મે 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન હવે વિશ્વના ડિજિટલ અર્થતંત્ર પર પોતાનો પંજો કસવાની તૈયારી કરી રહ્યું છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા માલવાહક જહાજો બાદ, ઈરાન હવે સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થતા ડેટા પર ટેક્સ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. જો આ નિર્ણય લેવાશે, તો ભારત […]


