આઝાદીના 75મા મહોત્સવ પર ગુગલે દેશ ની કલા સંસ્કૃતિ દર્શાવા ડિજીટલ સંગ્રહ ‘ઈન્ડિયા કી ઉડાન’ લોંચ કર્યો
આઝાદીના 75મા મહોત્સવ ગુગલે મનાવ્યો ગુગલે દેશ ની કલા સંસ્કૃતિ દર્શાવા ડિજીટલ સંગ્ર ‘ઈન્ડિયા કી ઉડાન’ લોંચ કર્યો દિલ્હીઃ દેશાઝાડીનો 75મો મહોત્સવ મનાવી રહ્યો છે,ત્યારે દરેક સંસ્થા ,કંપનીઓ પણ આ જશ્નને લઈને ઉત્સાહીત છે જે હેઠળ અનેક રીતે આ જશ્નને શાનદાર બનાવાની તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે હવે ગુગલે પણ આઝાદીના 75મા મહોત્સવ નિમિત્તે એક […]