1. Home
  2. Tag "india visit"

મુંબઈ હુમલા કેસના આતંકી તહવ્વુર રાણાની કેનેડાની સરકાર નાગરિકતા રદ કરશે

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવા માટે કેનેડાની સરકારે કવાયત તેજ કરી છે. પાકિસ્તાની મૂળના કહેવાતા વેપારી રાણાએ મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકવાદી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેનેડાના પ્રધાન મંત્રી માર્ક કાર્ની આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તે પહેલા જ કેનેડાની સરકાર […]

પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયાએ મોટું નિવેદન બહાર પાડ્યું

નવી દિલ્હી: રશિયાએ ભારત સાથેના તેના સંબંધો પર એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે વેપાર ખાધ અંગે ભારતની ચિંતાઓથી સંપૂર્ણપણે વાકેફ છે અને વહીવટીતંત્ર આ મુદ્દાને ઉકેલવા માટે અથાક મહેનત કરી રહ્યું છે. ક્રેમલિનના પ્રવક્તા પેસ્કોવે એક સ્ટ્રીમ્ડ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, યુક્રેનમાં યુએસ શાંતિ યોજના, રશિયન ક્રૂડ ઓઇલ પર યુએસ […]

વિદેશી નાગરીકોને ભારત આવવા માટે કેન્દ્ર સરકારે આપી પરવાનગી – જો કે આ કેટેગરીના લોકોને નથી મળી પરવાનગી

હવે વિદેશી નાગરીકો ભારત આવી શકશે કેન્દ્ર સરકારે આપી પરવાનગી સરકારે વિઝા ફરીથી શરુ કર્યા તબિબી સારવાર અને ફરવા આવતા લોકો માટે મંજુરી નહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારના રોજ કોરોના દિશા નિર્દેશોમાં સુધારો કરતા વિદેશના લોકોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણઆવ્યું કે સરકારે તાત્કાલિક અસરથી ‘ઇલેક્ટ્રોનિક’, પર્યટન અને તબીબી કેટેગરીઓ સિવાયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code