1. Home
  2. Tag "India vs Pakistan"

T20 વિશ્વકપઃ ભારત મુદ્દે પાકિસ્તાનની નીતિ પર બાંગ્લાદેશ ભડક્યું

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વકપ 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીએ ભારત સામે રમાનારી હાઈવોલ્ટેજ ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનનો આ નિર્ણય માત્ર આઈસીસી (ICC) માટે જ નહીં, પરંતુ તેના સાથી ગણાતા બાંગ્લાદેશ માટે પણ […]

T20 વર્લ્ડ કપ: ભારત સામે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાનથી ICC નારાજ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન સરકારે પોતાની ટીમને શ્રીલંકા જવાની મંજૂરી તો આપી દીધી છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના આ અણધાર્યા વલણ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સખત નારાજગી […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરાયો

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ટી20૦ વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભાગ લેશે કે કેમ તે અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે. આ અટકળો વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શનિવારે એક ચોંકાવનારો નિર્ણય લઈને વર્લ્ડ કપ માટેની જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરી દીધી છે. આ જર્સી લોન્ચ કાર્યક્રમ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી20 […]

ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20I મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 મેચ હંમેશા સૌથી રોમાંચક અને ચર્ચાસ્પદ ક્રિકેટ મેચોમાંની એક હોય છે. ચાહકો ખેલાડીઓના પ્રદર્શનથી લઈને તેમના રેકોર્ડ્સ સુધીની દરેક બાબતમાં રસ ધરાવતા હોય છે. ઘણા ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ્સ રમી છે અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રન બનાવવાના રેકોર્ડ બનાવ્યા છે. ચાલો પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનારા ટોચના […]

ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના: રિપોર્ટ

મુંબઈ : ભારત અને પાકિસ્તાનની મેચની રાહ જોઈ રહેલા કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હાલમાં શ્રીલંકાના હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડવાની 90 ટકા સંભાવના છે. એશિયા કપ સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ આજે 10 સપ્ટેમ્બરે શ્રીલંકાના પ્રેમદાસા […]

વર્લ્ડ કપ 2023: આ તારીખે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાશે

મુંબઈ: વર્લ્ડ કપની સૌથી મહત્વપૂર્ણ મેચોમાંની એક ભારત-પાકિસ્તાન મેચ 14 ઓક્ટોબરે અમદાવાદમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે ICC અને BCCI સાથે સહમતિ દર્શાવી હતી. નોંધનીય છે કે, અગાઉ બંને ટીમો વચ્ચે આ મેચ 15 ઓક્ટોબરે યોજાવાની હતી. જો કે નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી મેચની તારીખ એક દિવસ પહેલા જ શિફ્ટ […]

India vs Pakistan Women’s T20 WC:વર્લ્ડ કપમાં આજે ભારત-પાકિસ્તાન ટકરાશે

મુંબઈ:ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરવા જઈ રહી છે.ભારતનો સામનો પાકિસ્તાન સામે છે.બંને પાડોશી દેશો વચ્ચેની આ મેચ આજે (12 ફેબ્રુઆરી) કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાશે.આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની હરમનપ્રીત કૌરના હાથમાં રહેશે.જ્યારે બિસ્માહ મારૂફ પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે.ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 6.30 વાગ્યાથી […]

ટી 20 – વર્લ્ડ કપઃ-  આજે ભારત અને પાકરિસ્તાન વચ્ચે મેલબર્નમાં ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે આજે મેચ ટી 20 વપ્લ્ડ કપનો આજે મહત્વનો દિવસ એક તરફ દેશભરમાં દિવાળીનો પ્રવ મનાવાઈ રહ્યો છે તો બીજી તરફ આજે ક્રિકેટ રસિયાઓ માટે મહત્વપૂર્ણ દિવસ છે.ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારેઆજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. બંને ટીમો ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર […]

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી કર્યું પરાસ્ત, બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને કર્યું પરાસ્ત રોમાચંક મુકાબલામાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું આ સાથે ભારતે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો નવી દિલ્હી: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પોતાના કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને મ્હાત આપી છે. એક રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 4-3થી પરાજય આપીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code