1. Home
  2. ગુજરાતી
  3. ટી 20 – વર્લ્ડ કપઃ-  આજે ભારત અને પાકરિસ્તાન વચ્ચે મેલબર્નમાં ટક્કર
ટી 20 – વર્લ્ડ કપઃ-  આજે ભારત અને પાકરિસ્તાન વચ્ચે મેલબર્નમાં ટક્કર

ટી 20 – વર્લ્ડ કપઃ-  આજે ભારત અને પાકરિસ્તાન વચ્ચે મેલબર્નમાં ટક્કર

0
Social Share
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે આજે મેચ
  • ટી 20 વપ્લ્ડ કપનો આજે મહત્વનો દિવસ

એક તરફ દેશભરમાં દિવાળીનો પ્રવ મનાવાઈ રહ્યો છે તો બીજી તરફ આજે ક્રિકેટ રસિયાઓ માટે મહત્વપૂર્ણ દિવસ છે.ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારેઆજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. બંને ટીમો ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગભગ એક લાખ દર્શકોની સામે રમશે

હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મેચ હશે. બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા ઈચ્છે છે. ભારતીય ટીમ છેલ્લા T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા મેદાનમાં કાટાની ટક્કર આપતી જોવા મળશે.

આ મેચ મેલબર્નમાં આપણા ભારતના બપોરે 1 વાગ્યેને 30 મિનિટે રમાશે, દર્શકો તહેવારનો દિવલસ હોવા છત્તા આ મેચને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવી જોવા મળે છે જેથી આ મેચ ખૂબ રસપ્રદ બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code