1. Home
  2. Tag "india"

ભારતની મહિલાઓ પાસે વિશ્વની ટોપની પાંચ બેકોના રિઝર્વ ગોલ્ડ કરતા પણ વધારે સોનુ

વિશ્વમાં સોનાને કિંમતી ધાતુ માનવામાં આવે છે એટલું જ નહીં દુનિયાના વિવિધ દેશોના પેટાળમાંથી સોનુ મળી આવે છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે, ચીનમાં સૌથી વધુ સોનાનું ખનન થાય છે.સોનાની શોધ લગભગ 5,000 વર્ષ થઈ હતી. વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારોના મતે, સોનું એ પૃથ્વી પર શોધાયેલી સૌથી જૂની ધાતુઓમાંની એક છે. સમગ્ર […]

પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર હુમલા બાદ ભારતે PAK રાજદ્વારીને સમન્સ પાઠવ્યું

ભારતે PAK રાજદ્વારીને પાઠવ્યું સમન્સ  પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર હુમલા હુમલાઓ પર સખત વિરોધ નોંધાવાયો  દિલ્હી : ભારતે સોમવારે પાકિસ્તાન હાઈ કમિશનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું અને પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર તાજેતરના હુમલાઓ પર સખત વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે શીખો પર હુમલાની ચાર ઘટનાઓ બની […]

POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન,કહ્યું- ‘POK ભારતનો હિસ્સો હતો,છે અને રહેશે’

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે પીઓકે પર ગેરકાયદે કબજો કરીને પાકિસ્તાનનો તેના પર કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં PoK અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને PoK ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે કહ્યું […]

ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો, ઈન્ટરનેટ સ્પીડમાં વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટના મામલે ભારતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ઈન્ટરનેટ મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈન્ટરનેટ સ્પીડ રેન્કિંગમાં ભારત હવે 56માં સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ પર ઈન્ટરનેટની […]

દેશમાં સરકારે એક વર્ષમાં 249 અબજ યુનિટ વીજળી બચાવી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 249 અબજ યુનિટ વીજળી બચાવી છે. તેના કારણે બિલમાં 1.60 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહે ‘નેશનલ એનર્જી ડેટાઃ સર્વે એન્ડ એનાલિસિસ 2021-22’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા નીતી આયોગના સહયોગથી […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]

ભારતના વાહનોના થર્ડ પાર્ટી વીમાના નવા બેઝ પ્રીમિયમ દર નક્કી કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ટુ-વ્હીલર, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનો સહિત વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમાના નવા બેઝ પ્રીમિયમ દરોની દરખાસ્ત કરાઈ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ અને જવાબદારી નિયમોનો મુસદ્દો ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી […]

ભારતને M-777 હોવિત્ઝરનું લેટેસ્ટ વર્ઝન અને બખ્તરબંધ વાહનો આપવાની ઓફર કરતુ અમેરિકા

દિલ્હી : પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન ઘણા મોટા કરાર થવાની આશા છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધો છે. આ સમયે વિશ્વની રાજનીતિ બદલાઈ ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘણા દેશો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અમેરિકા, બ્રિટન સહિત યુરોપના મોટાભાગના દેશો યુક્રેનની સાથે ઉભા છે. પરંતુ ચીન રશિયાને સમર્થન આપી રહ્યું છે. […]

ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 3.80 લાખ કરોડ ઉપર પહોંચ્યું

નવી દિલ્હીઃ જૂનમાં અત્યાર સુધી એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો સારો રહેવાનો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 જૂન સુધી દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.18 ટકાથી વધીને રૂ. 3.80 લાખ કરોડ થયું છે. અત્યાર સુધીમાં, નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રનું ડાયરેક્ટ ટેક્સ […]

મ્યાનમારને પ્યાદુ બનાવીને ભારત પર નજર રાખવા ચીનનો વધુ એક પેંતરો

દિલ્હી : ભારતે મ્યાનમાર સામે વાંધો ઉઠાવ્યો છે, તેનું કારણ એ છે કે મ્યાનમારે ચીનને બંગાળની ખાડીમાં કોકો ટાપુમાં મોનિટરિંગ અને સર્વેલન્સ સુવિધાઓ ભાડે આપવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, આ કોકો ટાપુ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ચીન આ ટાપુ પર તેના મોનિટરિંગ સાધનો સ્થાપિત કરે છે, તો તે ઓડિશામાં ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code