ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અમદાવાદ ટેસ્ટનો આજે છેલ્લો દિવસ
અમદાવાદ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ટેસ્ટ મેચમાં આજે (13 માર્ચ) અંતિમ દિવસની રમત છે.ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે તેના બીજા દાવમાં કોઈપણ નુકશાન વિના ત્રણ રન બનાવી લીધા હતા.સ્ટમ્પના સમયે, મેથ્યુ કુહનમેન શૂન્ય અને ટ્રેવિસ હેડ ત્રણ રન બનાવીને ક્રિઝ પર ઊભા હતા.ભારતીય ટીમે પ્રથમ દાવમાં 571 રન બનાવ્યા હતા, જેના કારણે તેને […]


