1. Home
  2. Tag "india"

પેલેસ્ટાઈન ડેઃ પીએમ મોદીએ પેલેસ્ટાઈનના વિકાસ માટે ભારતના સમર્થનનું વચન આપ્યું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પેલેસ્ટાઈન સોલિડેરિટી ડેના અવસરે, PM Modi એ પેલેસ્ટાઈનના લોકોને એક પત્ર લખ્યો છે, જેમાં ત્યાંના વિકાસ માટે ભારતના સતત સમર્થનનું વચન આપ્યું છે. PM Modi એ તેમના પત્ર દ્વારા જણાવ્યું હતું કે, અમે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતામાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હું પેલેસ્ટાઈનના લોકોના વિકાસ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર […]

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના […]

વેસ્ટઈન્ડીઝનો ઈજાગ્રસ્ત આ ખેલાડી ભારત સામેની વન-ડે ટુર્નામેન્ટમાંથી થયો બહાર

વેસ્ટ ઈન્ડિઝ ભારતના આગામી વ્હાઈટ-બોલ પ્રવાસમાં ઓલરાઉન્ડર સ્ટેફની ટેલર વિના રહેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની એક રીલીઝ મુજબ, 33 વર્ષીય ટેલર હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને ભારતમાં આગામી ત્રણ વનડે અને ટી20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ડિઆન્ડ્રા ડોટિને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પુનરાગમન કર્યું […]

ભારતે ઝામ્બિયાને તબીબી ઉપકરણોના પુરવઠાની સહાય મોકલી

નવી દિલ્હીઃ ભારતે ઝામ્બિયાની આરોગ્યસંભાળ પ્રણાલીને સહાય આપવા માટે તબીબી ઉપકરણોનો પુરવઠો ઉપલબ્ધ કરીને ઝામ્બિયા સાથેની ભાગીદારીને મજબૂત બનાવી છે. ગઈકાલે મુંબઈથી તબીબી પુરવઠો રવાના કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, હોસ્પિટલના બેડ, ઓપરેશન થિયેટર ટેબલ, એનેસ્થેસિયા મશીનો અને અન્ય ઉત્પાદનો સહિતનો તબીબી પુરવઠો આજે મુંબઈના ન્હવા શેવા બંદરથી રવાના […]

મેન્સ જુનિયર એશિયા કપ 2024માં ભારતે થાઈલેન્ડને 11-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમે ઓમાનના મસ્કતમાં મેન્સ જુનિયર એશિયા કપ 2024 અભિયાનની શરૂઆતની મેચમાં થાઈલેન્ડ સામે 11-0થી જીત નોંધાવી હતી. અરિજિત સિંહ હુંદલ (2′, 24′) જે આગામી HILમાં ટીમ ગોનાસિકા તરફથી રમશે અને દિલ્હી SG Pipersના સૌરભ આનંદ કુશવાહા (19′, 52′) અને UP રુદ્રસના ગુરજોત સિંહ (18′, 45′) એ ગોલ કર્યા હતા. […]

‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ ભારતને મજબૂત બનાવશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના ભારતને સંશોધન, શિક્ષણ અને જ્ઞાનનું હબ બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવશે અને આંતરશાખાકીય અભ્યાસોને પણ પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે મંજૂરી આપી દીધી છે. તે એક કેન્દ્રિય યોજના છે જેનો હેતું વિદ્વાનોના સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની રાષ્ટ્રવ્યાપી […]

વિવિધ રાજ્યો માટે આપત્તિ ઘટાડવા અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડ મંજૂર કર્યા છે. નાણા મંત્રી, કૃષિ મંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (NDMF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ની ફંડિંગ વિન્ડોમાંથી 15 રાજ્યોમાં […]

ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)ના સભ્ય દેશોએ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કાયદો સંધિ (DLT) અપનાવી છે. રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કરીને, ભારત તેની પ્રગતિનું નિર્માણ કરે છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ઉત્તેજન આપવા અને બૌદ્ધિક સંપદા સંરક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે. આ સંધિ […]

2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ

વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. આજે ભારતનો 10મો બંધારણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 26 નવેમ્બર, 2015 ના રોજ બંધારણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આપણે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણના અમલીકરણની વર્ષગાંઠને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આપણું બંધારણ 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. ઈતિહાસના પાના વચ્ચે […]

વિશ્વમાં સૌથી વધુ સેના કયા દેશ પાસે છે, ભારત કયા નંબર પર આવે છે?

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ મીડલઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ થાય છે કે ક્યાં દેશ પાસે સૌથી મોટી સેના છે, તેમજ આ યાદીમાં ભારત ક્યાં નંબર ઉપર આવે છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે. ચીન પાસે લગભગ 20 લાખ સક્રિય સૈનિકો છે. તે પીપલ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code