1. Home
  2. Tag "india"

મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ગોંગડી ત્રિશાનો હતો, જેણે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટ વડે 44 રનનું યોગદાન પણ આપ્યું હતું. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ રમતા માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. […]

દેશમાં તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા

ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ 17613 વેટલેન્ડ્સ ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં દેશની કુલ 85 રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે ગાંધીનગરઃ ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે. જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડનો […]

પુણેમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતે ચોથી T20 પોતાના નામે કરી

પુણેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 166 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેના માટે હેરી બ્રુકે અડધી સદી ફટકારી હતી. ભારતે આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. […]

જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભુત્વને પુનઃપુષ્ટિ આપી, દેશની ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે અવકાશ ક્ષેત્રની વાત આવે, ત્યારે ભારત પર દાવ લગાવો!” ભારતની અવકાશ એજન્સી ISRO એ બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન […]

ભારતમાં એક વર્ષમાં ટોલટેક્સની આવકમાં 19 ટકાનો વધારો

દેશભરમાં એક્સપ્રેસવેની સંખ્યા વધી રહી છે, તેમ તેમ તેમાંથી ટોલની આવક પણ ઝડપથી વધી રહી છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે ડિસેમ્બરમાં ટોલ વસૂલાત ગયા વર્ષ કરતા વધુ હતી. IRB ઇન્ફ્રા ડેવલપર્સ લિમિટેડ અને IRB ઇન્ફ્રા ટ્રસ્ટે ડેટા જાહેર કર્યો છે જે દર્શાવે છે કે દેશમાં ટોલ વસૂલાતમાં 19 ટકાનો વધારો થયો છે. જે ડિસેમ્બર […]

અમેરિકા અને ચીનની જેમ હવે ભારત પણ પોતાનું જનરેટિવ AI મોડેલ બનાવશે

નવી દિલ્હીઃ અમેરિકા અને ચીન પછી, ભારત પણ પોતાનું જનરેટિવ AI મોડેલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચેટજીપીટી અને ડીપસીકની જેમ, ભારત પણ પોતાનું એઆઈ મોડેલ બનાવશે. જોકે, તેને તૈયાર થવામાં લગભગ 6-8 મહિનાનો સમય લાગી શકે છે. હકીકતમાં, જનરેટિવ AI વાસ્તવમાં કૃત્રિમ બુદ્ધિનું એક સંસ્કરણ છે. જનરેટિવ AI મશીન લર્નિંગ મોડેલ્સની મદદથી પ્રોમ્પ્ટના આધારે […]

બાંગ્લાદેશ સરકાર હવે ભારત સાથેના જૂના કરારોની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની દાણચોરીનો આરોપ પણ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની […]

ભારતમાં દર વર્ષે પ્રાણીઓના કરડવાથી થતા હડકવાથી 5700 વ્યક્તિઓના થાય છે મોત

પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા ચેપ લાગી શકે છે તે અત્યંત ખતરનાક છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરેક પ્રાણીઓ કરડવાની 4 માંથી 3 ઘટના શ્વાન કરડવાની હોય છે. દેશમાં દર વર્ષે હડકવાથી 5700 જેટલા વ્યક્તિઓના મોત થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ […]

ભારતના ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો વધીને 83% થયો

નવી દિલ્હીઃ RBI દ્વારા એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલીમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો હિસ્સો 2024 સુધીમાં વધીને 83 ટકા થયો છે, જે 2019 માં 34 ટકા હતો. આ સમયગાળા દરમિયાન UPI 74 ટકાના ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ દર (CAGR) થી વધ્યો છે.  સમીક્ષા સમયગાળા દરમિયાન RTGS, NEFT, IMPS, ક્રેડિટ કાર્ડ […]

અમેરિકાને નુકશાન પહોંચનાર દેશ ઉપર સરકાર આકરા ટેરિફ લાદશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીમકી ઉચ્ચારી હતી કે, અમેરિકાને નુકસાન પહોંચાડનાર કોઈપણ દેશ પર અમેરિકી સરકાર ટેરિફ લાદશે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લીધું અને કહ્યું કે આ દેશો સૌથી વધુ ટેરિફ લાદે છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “અમે એવા દેશો અને બહારના લોકો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code