1. Home
  2. Tag "india"

ભારતમાંથી દવાઓ અને ફાર્માસ્યુટિક્લ ઉત્પાદનોની નિકાસમાં 125 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતે દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેણે છેલ્લા નવ વર્ષમાં 125 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે 2013-14માં રૂ. 90,415 કરોડથી વધીને 2022-23માં રૂ. 2,04,110 કરોડ થઈ છે. ભારતની કુલ નિકાસમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો હિસ્સો 5.71 ટકા છે. લગભગ 200 દેશો અને પ્રદેશોમાં નિકાસ કરતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના […]

વર્લ્ડ કપમાં આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે,ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ થયું જાહેર

મુંબઈ : આઈસીસી ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભારતની ધરતી પર રમાશે. હવે વર્લ્ડ કપને લઈને આઈસીસી દ્વારા ટૂંક સમયમાં સમયપત્રક જાહેર કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ દ્વારા ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને મોકલવામાં આવ્યો છે અને તેના પર તમામ દેશો પાસેથી ફીડબેક લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, વિશ્વકપની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન […]

આજથી દિલ્હીમાં ભારત-બાંગ્લાદેશ સરહદ વાટાઘાટો શરૂ થશે,આ મુદ્દાઓ પર થશે ચર્ચા

દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ આજથી દિલ્હીમાં તેમના સરહદ રક્ષક દળોની ચાર દિવસીય વાતચીત કરશે. આ દરમિયાન સીમા પાર ગુનાઓ અને વધુ સારા સંકલનથી સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)નું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ શનિવારે દિલ્હી પહોંચ્યું હતું. તેનું નેતૃત્વ BGB ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ એકેએમ નઝમુલ […]

ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત,35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ 

ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત કેરિયર બેટલ ગ્રુપ (CBG) સાથે કવાયત હાથ ધરી 35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ  દિલ્હી : ભારતીય નૌકાદળ રાષ્ટ્રીય દરિયાઈ હિતોની રક્ષા માટે સતત નિશ્ચય અને દૃઢતા સાથે વિકાસ પામી છે. લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખીને અને મિશનના વિસ્તરણની મર્યાદાઓને પહોંચી વળવા તે […]

ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64 ટકાથી વધીને 41 મહિનાના ગાળામાં 62.84 ટકા થયાં

નવી દિલ્હીઃ “જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં ફાળો આપવા માટે પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકાના આપણે સાક્ષી છીએ.” નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે આજે અહીં ભારતમાં ‘હર ઘર જલ’ કાર્યક્રમના નોંધપાત્ર ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડબ્લ્યૂએચઓના મહત્વપૂર્ણ અહેવાલના વિમોચન પ્રસંગે આ વાત કરી હતી. તેમણે […]

27 વર્ષ પછી ભારતમાં યોજાશે મિસ વર્લ્ડ સ્પર્ધા,તાજ માટે 130 દેશોના સ્પર્ધકો લેશે ભાગ

મુંબઈ : ભારત માટે આ વખતે મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટ ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે, કારણ કે આ વર્ષે ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ભારત 27 વર્ષ પછી મિસ વર્લ્ડની ફિનાલેનું આયોજન કરશે. આ સ્પર્ધામાં વિશ્વભરની મહિલાઓ મિસ વર્લ્ડના તાજ માટે એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળશે. તાજેતરમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન […]

ભારત બની શકે છે ચેમ્પિયન,સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન

મુંબઈ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ 7 જૂને ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. ફાઈનલ પહેલા ઓવલ પીચને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ લેજેન્ડ સચિન તેંડુલકરે પણ પીચને ભારતીય સ્પિનરો માટે અનુકૂળ ગણાવી છે. આવી સ્થિતિમાં તેણે કહ્યું છે કે ભારતના બંને સ્પિનરોને ઓવલ પીચથી ઘણો ફાયદો થવાનો છે. જેના […]

આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ,ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં ટકરાશે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા

મુંબઈ : આજથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરૂ થઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શાનદાર મેચ થવાની છે, જેના પર દુનિયાની નજર ટકેલી છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટકમ્સની પણ ફાઈનલ મેચ જીતવા પર નજર રહેશે. લગભગ બે […]

ઓટોમોબાઈલ બજારોની યાદીમાં જાપાનથી ભારત આગળ નીકળ્યું, દુનિયામાં ત્રીજા ક્રમે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે ભારત પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની જશે. ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ બજારોની યાદીમાં જાપાનને પછાડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. હાલમાં આ યાદીમાં ચીન પ્રથમ ક્રમે છે જ્યારે અમેરિકા બીજા સ્થાને છે. ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ અને વિશ્વનું […]

દુનિયામાં દરેક દેશે વૈશ્વિક આબોહવાનાં સંરક્ષણ માટે અંગત સ્વાર્થોથી પર થઈને વિચારવું જોઈએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું. આ બેઠકને સંબોધન કરતાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દુનિયામાં દરેક દેશને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલુ વર્ષના પર્યાવરણ દિવસની થીમ – સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું અભિયાન – પર ભાર મૂકીને પીએમએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code