1. Home
  2. Tag "india"

રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણયને લઈને શું માની રહ્યાં છે નિષ્ણાંતો, જાણો…

નવી દિલ્હીઃ દેશમાં નરેન્દ્ર મોદી સરકારે બ્લેકમની, ટેરરફંડિગ અને નકલી નોટોના રેકેટને તોડી પાડવા માટે વર્ષ 2016માં રૂ. 500 અને 1000ની નોટો ચલણમાંથી પરત ખેંચી હતી. જેથી દેશ વિરોધી પ્રવૃતિઓ ઉપર અકુંશ આવ્યો હતો. બીજી તરફ આરબીઆઈએ નવેમ્બર 2016 બાદ જનતાને હાલાકી ના પડે તે માટે ક્રમશઃ રૂ. 500, 2000, 200, 1000, 50, 20 અને […]

ખરીફ ઋતુ માટે ખાતર પર કેન્દ્ર સરકારે રૂ. 1.08 કરોડની સબસિડી ફાળવી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખરીફ ઋતુ માટે ખાતર પરની સબસિડી માટે એક લાખ આઠ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કારોબારીની બેઠક બાદ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં અને ખેડૂતોને પોષક તત્વો આધારિત ખાતર તે જ કિંમતે મળતા રહેશે. ખાતર […]

ગૃહયુદ્ધ ગ્રસ્ત સુદાનને ભારતે 25 ટન તબીબી સહાય પુરી પાડી

નવી દિલ્હીઃ કુદરતી આફત અને આર્થિક સહિતની મુશ્કેલીઓનો સામનો કરતા દેશની મદદ કરવા માટે હંમેશા ભારત આગળ આવે છે. હાલ સુદાન ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સુદાનની જનતા હાલ વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ભારતની સરકાર સુદાનની પ્રજાની વહારે આવ્યું છે. દરમિયાન ભારત સરકારે સુદાનના લોકોને 25 ટન તબીબી સહાય […]

ઈલોન મસ્ક ભારત સામે નતમસ્તક થયાં, હવે ભારતમાં ટેસ્લા કાર ઉત્પાદન કરશે!

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક અને બીજા સૌથી મોટા ધનવાન ઈલોન મસ્ક હવે ચીનની જગ્યાએ પોતાની ઈલેક્ટ્રિક કાર ભારતમાં બનાવવા માંગે છે. મસ્કે ભારતમાં દાવ લગાવવાનું નક્કી કર્યું છે. બદલાયેલા અંદાજ સાથે, એલોન મસ્કની ટેસ્લા હવે ભારતમાં કાર ઉત્પાદન કરવાનું વિચારી રહી છે. આ સાથે, કંપની હવે તેની માંગ માટે […]

ભારતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકાઃ પરષોત્તમ રૂપાલા

મુંબઈઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયાથી સાગર પરિક્રમા કાર્યક્રમના પાંચમા તબક્કાનું નેતૃત્વ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મહારાષ્ટ્રના રાયગઢ ખાતે કારંજા જેટી ખાતે હિતધારકોને સંબોધન કર્યું હતું. ભારતીય અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગની નોંધપાત્ર ભૂમિકા હોવાનું પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. કરંજા જેટી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ […]

ભારતઃ IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે IT હાર્ડવેર માટે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ 2.0ને મંજૂરી આપી જેનો બજેટરી ખર્ચ રૂ. 17,000 કરોડ છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં છેલ્લા 8 વર્ષમાં 17% CAGR સાથે સતત વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે તેણે ઉત્પાદનમાં મુખ્ય માપદંડ પાર કર્યો છે (105 બિલિયન યુએસડી આશરે રૂ. 9 લાખ […]

જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (JJM), આઝાદીનું અમૃત, દેશના 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાના નવા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા JJMની શરૂઆતની જાહેરાત સમયે, ગામડાઓમાં માત્ર 3.23 કરોડ (16.64%) પરિવારો પાસે જ પાઈપ દ્વારા […]

દુનિયામાં ભારતની તાકાત વધી: એસ.જયશંકરનો હુંકાર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્વિડનના રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કર્યાં હતા. આ દરમિયાન દુનિયામાં ભારતની તાકાત વધ્યાનો હુંકાર કર્યો હતો. સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]

દેશમાં વાહન ચાલકોની પ્રથમ પંસદ બનેલી SUV કારના વેચાણમાં નોંધપાત્ર વધારો

ભારતમાં મોટાભાગના લોકો એસયુવી સેગમેન્ટના વાહનોને પસંદ કરી રહ્યાં છે. એપ્રિલ 2023 દરમિયાન પણ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. એપ્રિલ 2023 દરમિયાન દેશભરમાં ટોપ-10 SUVમાં કુલ 105400 યુનિટ વેચાયા હતા. તે વાર્ષિક ધોરણે 46.32 ટકા વધુ છે. એપ્રિલ 2023ની સરખામણીએ એપ્રિલ 2022 દરમિયાન 72032 યુનિટનું વેચાણ થયું હતું. ટાટાની કોમ્પેક્ટ એસયુવી નેક્સોન આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code