1. Home
  2. Tag "india"

ભારતમાં દર વર્ષે લગભગ 800 ટન સોનાની આયાત, 10 મહિનામાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોનાની આયાત ઉપર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરતા સોનાની આયાતમાં ઘટાડો થયાંનું નોંધાયું છે. દસ મહિનાના સમયગાળામાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ચાંદીની આયાતમાં 66 ટકા જેટલો વધારો થયો છે. દુનિયામાં સોનાની સૌથી વધારે આયાત ભારતમાં થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે 800થી વધારે ટન સોનાની આયાત થાય […]

કોરોના પછી સામે આવ્યો આ ખતરનાક રોગ,ભારતમાં પ્રથમ કેસ નોંધાયો, WHOને મોકલવામાં આવ્યા સેમ્પલ

દિલ્હી : કોરોના વાયરસ બાદ હવે વધુ એક અજીબોગરીબ બીમારી સામે આવી છે. આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ, અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા […]

ભારતની સામે ન ચાલી પાકિસ્તાન-ચીનની મનમાની, G-20 બેઠક શ્રીનગરમાં જ થશે

દિલ્હી : ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા. પાકિસ્તાન, ચીને G20 બેઠકની તારીખ અને સ્થળને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પ્રવાસન કાર્યકારી […]

આ દિવસે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ,જાણો ભારતમાં ક્યાં દેખાશે અને કેટલી અસર રહેશે

દિલ્હી : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૈશાખ અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે. આ સૂર્યગ્રહણ સવારે 7.04 થી શરૂ થશે અને બપોરે 12.29 સુધી ચાલશે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ ન તો ભારતમાં દેખાશે અને ન તો ભારતમાં રહેતા લોકો પર તેની કોઈ અસર પડશે. આ વખતેનું સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બનવાનું […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 5,357 નવા કેસ નોંધાયા  

દેશમાં કોરોનાના કેસમાં વધારો  24 કલાકમાં 5,357 નવા કેસ નોંધાયા   સાજા થનારનો દર 98.74% દિલ્હી :દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન કોરનાના કેસ વધી રહ્યા છે અને આ સાથે મૃત્યુઆંક પણ જોવા મળી રહ્યો છે.વધતા કોરોનાના કેસ સામે સરકાર એલર્ટ બની છે.અને કોરોનાને અટકાવવા સરકાર તમામ પ્રયાસ હાથ ધરી રહી છે. ભારતમાં […]

યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે

દિલ્હી : યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપરોવા આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ગયા વર્ષે ફાટી નીકળેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પૂર્વી યુરોપીયન દેશની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં ઝાપરોવાની ભારત મુલાકાતની જાહેરાત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે,યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ મંત્રી એમિન ઝાપરોવા […]

ભારતઃ HPCLના 500 પેટ્રોલ પંપ ઉપર EV ચાર્જીંગ સ્ટેશન સ્થપાશે

ભારતીય ઓટો માર્કેટમાં, ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વાહન ઉત્પાદકો સિવાય, EV ચાર્જિંગ નેટવર્કના ક્ષેત્રમાં કામ કરતી મોટી કંપનીઓ પણ ઝડપથી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. સ્ટેટિક પણ આવી જ એક કંપની છે. જે આગામી થોડા સમયમાં ભારતમાં HPCLના 500 પેટ્રોલ પંપ પર EV ચાર્જિંગ સ્ટેશન […]

હવે ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, કોલકતામાં થશે ટ્રાયલ રન

નવી દિલ્હીઃ હવે મેટ્રો પાણીની નીચેથી પણ દોડશે. ભારતમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ […]

ભારતઃ મુદ્રો લોન યોજના હેઠળ આઠ વર્ષમાં 40 કરોડ લોકોને રૂ. 23.2 લાખ કરોડની લોન અપાઈ

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ દેશની જનતાને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. યુવાનો, મહિલાઓને પગભર બનાવવા અને નાના-વેપારીઓને વ્યવસાય માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષ પહેલા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રો લોન યોજના હેઠળ 40 કરોડથી વધારે લોકોને રૂ. 23.2 લાખની લોન આપવામાં આવી છે. પ્રધાનમંત્રી […]

ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટેકનોલોજી અને મશીનરી ક્ષેત્રે આત્મનિર્ભર બને: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)એ આજે ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2023ની (બીજી આવૃત્તિ)નું આયોજન કર્યું હતું. ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના ભાગ રૂપે “ટેક્ષટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ”નું આયોજન કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનના 200થી વધુ પદાધિકારીઓ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code