1. Home
  2. Tag "india"

બાબા વેંગાએ ભારત વિશે કરી ખતરનાક ભવિષ્યવાણી,આવી રહી છે મોટી મુશ્કેલી!

દિલ્હી:બાબા વેંગાએ ભારત વિશે ખતરનાક ભવિષ્યવાણી કરી છે, જેનાથી લોકોની ચિંતા વધી શકે છે. બાબા વેંગાએ આ વર્ષે ભારતમાં ભયંકર દુકાળની ચેતવણી આપી છે.તેમનું કહેવું છે કે,ભારતમાં લોકો ભોજન માટે તરસી શકે છે. આ એ જ બાબા વેંગા છે જેમની ભવિષ્યવાણીઓ 85 ટકા સાચી હોવાનું કહેવાય છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ઘણી આગાહીઓ સાચી […]

ઓગસ્ટમાં આધાર મારફતે 23.45 કરોડ ઈ-કેવાયસી વ્યવહારો કરાયાં

નવી દિલ્હીઃ રહેવાસીઓ દ્વારા આધારના ઉપયોગ અને સ્વીકારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે જે દર્શાવે છે કે તે કેવી રીતે રહેવાસીઓ માટે રહેવાની સરળતાને વધુને વધુ સમર્થન આપી રહ્યું છે. ઓગસ્ટમાં, આધાર દ્વારા 219.71 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કરવામાં આવ્યા હતા, જે જુલાઈ 2022 ની સરખામણીમાં 44%થી વધુની વૃદ્ધિ દર્શાવે છે. આમાંના મોટાભાગના માસિક વ્યવહાર […]

વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ, એક હદ સુધી, ભારત પર નિર્ભરઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવા (2021 બેચ)ના અધિકારી તાલીમાર્થીઓના જૂથે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. અધિકારી તાલીમાર્થીઓને સંબોધતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે તે વધુ રોમાંચક બનશે કારણ કે તેઓ એવા સમયે વિદેશ સેવામાં તેમની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે જ્યારે ભારત વિશ્વના મંચ પર નવા આત્મવિશ્વાસ સાથે ઉભરી આવ્યું છે. […]

કોરોનાના કેસ ફરી વધ્યા, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા, 27 લોકોના મોત થયા

દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,272 નવા કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે.આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 3,615 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 22 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 657 નો વધારો નોંધાયો છે. આજે […]

ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી – ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) નું ટ્રેલર રિલીઝ થયું!

અમદાવાદઃ પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)નું ટ્રેલર હવે રિલીઝ થઇ ગયું છે! આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દિગ્દર્શક પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં વીતેલા બાળપણથી પ્રેરિત, લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક ગુજરાતી ભાષાની ફિલ્મ છે જે નવ વર્ષના […]

પીએમ મોદી 29 સપ્ટેમ્બરે આવશે ભાવનગર, સુરક્ષાને લઈને શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત

આગામી 29 સપ્ટેમ્બરે પીએમ મોદી આવશે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પીએમની સુરક્ષાને લઈને કામગીરી હાથ ધરાઇ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું ભાવનગર: શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા જ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમ મોદી આગામી 29 સપ્ટેમ્બરે ભાવનગર આવવાના છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ […]

HALએ સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં ઘણું યોગદાન આપ્યું: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની સંકલિત ક્રાયોજેનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ પ્રસંગે વર્ચ્યુઅલ રીતે ઝોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (સાઉથ ઝોન) માટે શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઇન્ટિગ્રેટેડ ક્રાયોજેનિક એન્જિન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન ખરેખર માત્ર HAL અને ISRO માટે જ નહીં, પરંતુ સમગ્ર […]

દુનિયાની સમસ્યાઓને નિવારવા ભારત-જાપાનના સંબંધ મહત્વની ભૂમિકા નિભાવી શકે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ જાપાનના પુર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા હતા જયાં તેમણે પીએમ કુભિયો કિશિદા સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લી વાર જયારે જાપાન આવ્યો હતો ત્યારે પુર્વ પીએમ શિંજો આબે સાથે લાંબી વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ […]

ભાવનગર: પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે

મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું થશે લોકાર્પણ રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત સ્કૂલ અને હોસ્ટેલ હોસ્ટેલમાં વિવિધ સુવિધાઓનું નિર્માણ રાજકોટ: દિકરીને વધારે સક્ષમ, શિક્ષિત અને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ભાવનગરમાં પણ દિકરી અને બહેનો વધારે શિક્ષિત બને તે માટે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવશે. […]

JALDOOT એપઃ ગ્રામીણ વિસ્તારમાં કુવાના પાણીના સ્તરને માપી શકાશે

નવી દિલ્હીઃ ગ્રામીણ વિકાસ મંત્રાલયે “જલદૂત એપ્લિકેશન” વિકસાવી છે જેનો ઉપયોગ ગામમાં પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને મેળવવા માટે સમગ્ર દેશમાં કરવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ મંગળવારે નવી દિલ્હીમાં “JALDOOT એપ” લોન્ચ કરશે. જલદૂત એપ ગ્રામ રોજગાર સહાયક (GRS)ને વર્ષમાં બે વાર (પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સૂન) પસંદ કરેલા કુવાના પાણીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code