1. Home
  2. Tag "india"

ભારતના આગામી CJI કોણ હશે, કેન્દ્ર સરકારે માંગ્યા નામ 

ભારતના આગામી CJI કોણ હશે કેન્દ્ર સરકારે માંગ્યા નામ  દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું છે.સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી.તેમણે કહ્યું કે આ પત્ર શુક્રવારે સવારે જ મોકલવામાં આવ્યો છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સીજીઆઈ પછી […]

ખાંડની સૌથી વધુ નિકાસ કરતા દેશમાં ભારત હવે બીજા નંબર પર

દિલ્હી:ખાંડની સિઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) 2021-22માં, દેશમાં 5000 લાખ મેટ્રિક ટન (LMT) કરતાં વધારે શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવાનું નોંધાયું છે, જેમાંથી લગભગ 3574 LMT શેરડીનું પિલાણ સુગર મિલો દ્વારા લગભગ 394 LMT ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કરવા માટે થયું હતું. આમાંથી, 35 LMT ખાંડનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે કરવામાં આવ્યો હતો અને 359 LMT ખાંડનું ઉત્પાદન સુગર […]

ભારતમાં પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરાયું

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના તમામ વ્યવહારો ઉપર પૂર્ણવિરામ મુક્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનની અનેક યુ-ટ્યુબ ચેનલો ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલને બ્લોક કરાવ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ […]

પૂરપીડિત પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત પાસે મદદ લેવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તાજેતરમાં અમેરિકન મેગેઝિનને વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે ચીન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર પૂછાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં તેણે ભારત વિશેના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે. આ જવાબોની ભારત પર કોઈ અસર થવાની નથી, પરંતુ આવનારા દિવસોમાં તેની અસર પાકિસ્તાન […]

T-20 વર્લ્ડ કપ 2022: ફાઈનલ જીતનારી ટીમ ઉપર થશે ધનવર્ષા

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મેગા ઈવેન્ટની શરૂઆત પહેલા આઈસીસીએ ટૂર્નામેન્ટની ઈનામી રકમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે કુલ 5.6 મિલિયન ડોલરની ઈનામની રકમ રાખવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ 45.67 કરોડ છે. આમાં, વિજેતાને સૌથી વધુ 1.6 મિલિયન ડોલર […]

ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથીઃ સુપ્રીમ કોર્ટ

અમદાવાદઃ ભારતના સંસદ ભવનમાં રાષ્ટ્રીય પ્રતિક કહેવાતા અશોક સ્થંભનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જો કે, અશોક સ્થંભના સિંહની પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો હતો. તેમજ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, કોર્ટે અરજી ફગાવીને કહ્યું હતું કે, ભારતના નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના […]

બાબા વેંગાએ ભારત વિશે કરી ખતરનાક ભવિષ્યવાણી,આવી રહી છે મોટી મુશ્કેલી!

દિલ્હી:બાબા વેંગાએ ભારત વિશે ખતરનાક ભવિષ્યવાણી કરી છે, જેનાથી લોકોની ચિંતા વધી શકે છે. બાબા વેંગાએ આ વર્ષે ભારતમાં ભયંકર દુકાળની ચેતવણી આપી છે.તેમનું કહેવું છે કે,ભારતમાં લોકો ભોજન માટે તરસી શકે છે. આ એ જ બાબા વેંગા છે જેમની ભવિષ્યવાણીઓ 85 ટકા સાચી હોવાનું કહેવાય છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ઘણી આગાહીઓ સાચી […]

ઓગસ્ટમાં આધાર મારફતે 23.45 કરોડ ઈ-કેવાયસી વ્યવહારો કરાયાં

નવી દિલ્હીઃ રહેવાસીઓ દ્વારા આધારના ઉપયોગ અને સ્વીકારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે જે દર્શાવે છે કે તે કેવી રીતે રહેવાસીઓ માટે રહેવાની સરળતાને વધુને વધુ સમર્થન આપી રહ્યું છે. ઓગસ્ટમાં, આધાર દ્વારા 219.71 કરોડ પ્રમાણીકરણ વ્યવહારો કરવામાં આવ્યા હતા, જે જુલાઈ 2022 ની સરખામણીમાં 44%થી વધુની વૃદ્ધિ દર્શાવે છે. આમાંના મોટાભાગના માસિક વ્યવહાર […]

વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ, એક હદ સુધી, ભારત પર નિર્ભરઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવા (2021 બેચ)ના અધિકારી તાલીમાર્થીઓના જૂથે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. અધિકારી તાલીમાર્થીઓને સંબોધતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે તે વધુ રોમાંચક બનશે કારણ કે તેઓ એવા સમયે વિદેશ સેવામાં તેમની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે જ્યારે ભારત વિશ્વના મંચ પર નવા આત્મવિશ્વાસ સાથે ઉભરી આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code