ભારતીય સુરક્ષા જવાનોને અનિતા નામની મહિલાથી સાવચેત રહેવા કરાઈ તાકીદ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાન ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી એકત્ર કરવા માટે વિવિધ રસ્તા અપનાવી રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી મહિલાઓનો ઉપયોગ કરીને ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવીને ગુપ્ત માહિતી એકત્ર કરી રહી છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓએ તમામ સુરક્ષા જવાનોને અનિતા નામની મહિલાથી સાવચેત રહેવા તાકીદ […]


