1. Home
  2. Tag "indian army"

ભારતીય આર્મીની માનવતાઃ ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયેલા પાકિસ્તાની બાળકને પરત સોંપાયો

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વણસેલા છે. તેમજ પાકિસ્તાન આર્મી દ્વારા અવાર-નવાર સીઝ ફાયરિંગનો ભંગ કરવામાં આવે છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય આર્મીની ઉદારતા સામે આવી છે. બાડમેરમાં આઠ વર્ષનો પાકિસ્તાની બાળક ભૂલથી સરહદ ક્રોસ કરીને ભારતમાં આવી ગયો હતો. સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ માનવતા દાખવીને […]

ભારતીય સેનામાં રચાશે ઇતિહાસ, પ્રથમ વખત મહિલા સૈનિકોની ટૂકડી થશે સામેલ

ભારતીય સેનામાં આ વર્ષે ઇતિહાસ રચાશે આ વર્ષે ભારતીય સેનામાં ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટૂકડી સામેલ થશે સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય વર્ષ 2017માં લેવાયો હતો નવી દિલ્હી: ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઇતિહાસ રચાશે. આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. […]

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઢેર

સુરક્ષા દળોને મળી મોટી સફળતા સુરક્ષા દળો અને આંતકી વચ્ચે અથડામણ એન્કાઉન્ટરમાં ૩ આતંકી ઢેર શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં થયેલ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, શોપિયાના મનિહાલમાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોનની પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે […]

કાશ્મીરના લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા ભારતીય સેનાની ‘ચાય પે ચર્ચા’ પહેલ

કાશ્મીર ખીણમાં લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા સેનાની પહેલ ભારતીય સેનાએ સંવાદ માટે અહીંયા ચાય પે ચર્યા અભિયાન કર્યું શરૂ સેનાના જવાનો અંતરિયાળ વિસ્તારમાં ચાય પે ચર્ચા કાર્યક્રમ કરી રહ્યા છે નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાના હેતુસર ભારતીય સેનાએ પણ હવે ચાય પે ચર્ચા અભિયાન શરૂ કરી દીધું છે. ચાય પે […]

જમ્મુ કાશ્મીર: બારામુલામાં આતંકવાદીઓએ પોલીસ ચોકીને બનાવી નિશાન, ગ્રેનેડથી હુમલો

આતંકીઓએ પોલીસ ચોકીને બનાવી નિશાને ગ્રેનેડ ફેકીને હુમલો કરવાનો કર્યો પ્રયાસ સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર નથી શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સોપોર બસ સ્ટેન્ડ નજીક પોલીસ સ્ટેશન પર આંતકવાદીઓંએ ગ્રેનેડ ફેકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જમ્મુ- કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આ ગ્રેનેડ ચોકી પર ન જઈને બહાર તરફ બ્લાસ્ટ થયો હતો,જેના કારણે કોઈ જાનહાનીના […]

ભારતીય સેના વિશ્વની કોઈ પણ સેનાની તુલનામાં વધુ પડકારોનો સામનો કરે છે  – સીડીએસ રાવત

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલે વીડિયો કોન્ફોરન્સ યોજીટ કહ્યું ,દેશની સેના અનેક પડકારોનો સામનો કરી રહી છે દિલ્હી – ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ગુરુવારના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું કે 20 મી સદીમાં માહિતી સમાવિષ્ટ અને તકનીકી વિકાસને કારણે યુદ્ધના પાત્ર અને પ્રકૃતિમાં ગહન પરિવર્તન આવેલું જોઈ શકાય છે. લોકોને વધુ ઝડપથી […]

દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સેનાએ ‘રુદ્ર ક્વચ’ સૈન્ય અભ્યાસ કર્યો, જાણો તેનું કારણ

ભારતીય સેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્રના રૂપમાં મળ્યું છે સૈન્યએ તેની તાકાતને પારખવા માટે રૂદ્ર ક્વચ અભ્યાસને આપ્યો અંજામ આ અભ્યાસ લાઇટ અટેક હેલિકોપ્ટર રૂદ્ર સ્કવાડ્રનની સાથે કરવામાં આવ્યો નવી દિલ્હી: ભારતીય સેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્રના રૂપમાં એક તાકાતવર હથિયાર મળ્યું છે. સેના તેની તાકાતને વારંવાર પરખતી રહે છે. ભારતીય સેનાની પશ્વિમી કમાને આ […]

ભારતીય સેનાના સૌથી અનુભવી ઘોડા ‘રિયો’ને મળ્યું સૌથી મોટું સન્માન

આર્મીના અનુભવી ઘોડો રિયો થયો સન્માનિત આર્મીના અનુભવી ઘોડા રિયોને મળ્યું સૌથી મોટું સન્માન ઇન્ડિયન આર્મીના 61-કેવલરીના ઘોડા રિયોને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન મળ્યું નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીના 61-કેવલરીના ઘોડા રિયોને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન મળ્યું છે. રિયોને તેની સેવાઓ માટે આ સન્માન અપાયું છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં જ્યારે રિયો સામેલ […]

15 જાન્યુઆરીએ શા માટે આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે? જાણો આ વખતે શું રહેશે ખાસ

ભારતીય સેના આજે 73માં સ્થાપના દિવસની કરી રહી છે ઉજવણી દિલ્હીમાં કેંટ સ્થિત કરિયપ્પા ગ્રાઉન્ડમાં સેના દિવસ પરેડનું આયોજન આર્મી ચીફ જનરલ એમએમ નરવણે સૈનિકોને કરશે સંબોધન 15મી જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે ભારતીય થલ સેના આર્મી ડે તરીકે ઉજવે છે. ભારતીય સેના આજે પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવી […]

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે સૈન્યની રક્ષા માટે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા – 20 કિ.મીના અંતરથી દુશ્મનોની ઘૂસણખોરીની કરશે જાણ

વારાણસીના યૂવા વૈજ્ઞાનિકે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા આ શૂઝ સેન્યની કરશે મદદ 20 કિમીની રેન્જમાં દૂશ્મોની આહટની આપશે ખબર દિલ્હીઃ-દેશની સેનાની સુરક્ષાને લઈને અનેક સાધન સામગ્રીઓ વિકસાવવામાં આવી રહી છે, કેન્દ્ર સરકાર ખાસ પ્રકારના ડ્રોન પણ મંગાવવામાં આવ્યા છે, ત્યારે હવેવારાણસીના એક યૂવકે પણ સૈન્યની સુરક્ષામાં એક મજબૂત પગલું ભર્યું છે,યુવા વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ સરહદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code