પાકિસ્તાનનું ષડયંત્ર: પંજાબમાં આતંક ફેલાવવા સેનાના હેન્ડ ગ્રેનેડ મોકલાયાં
ચંદીગઢ, 9 એપ્રિલ 2026: પંજાબમાં દહેશત ફેલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હવે સીધી રીતે પાકિસ્તાની સેનાના હથિયારોનો ઉપયોગ કરી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સીમા પારથી જે હેન્ડ ગ્રેનેડ મોકલવામાં આવી રહ્યા છે, તે ચીની બનાવટના નહીં પરંતુ પાકિસ્તાની સેના માટે આયુધ ફેક્ટરી (POF) માં તૈયાર […]


