ભારતીય શેર બજારનું કદ વધ્યું, માર્કેટ કેપ 3.166 ટ્રિલિયન ડોલરની થઈ
ભારતીય શેર બજારની કિંમત વધી માર્કેટ કેપ 3.166 ટ્રિલિયન ડોલર પહેલી વાર બ્રિટિશ શેર બજારને કર્યું ઓવરટેક મુંબઈ:ભારતની આર્થિક તાકાત દિવસેને દિવસે વધતી જાય છે. દુનિયાના દેશો પણ તેની નોંધ લઈ રહ્યા છે ત્યારે હવે નવા સમાચાર એવા આવી રહ્યા છે કે ભારતીય શેર બજારનું કદ ફરીવાર વધ્યું છે અને હવે તેણે પ્રથમ વખત બ્રિટિશ […]


