1. Home
  2. Tag "Indian team"

ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા માટે પાકિસ્તાની ખેલાડીઓ તત્પર

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી, 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. દરમિયાન આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તત્પર બન્યા હોય તેવુ લાગી રહ્યું છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગા […]

T20 વર્લ્ડ કપ: ભારતીય ટીમમાં અભિષેક શર્માની વાપસી, હોસ્પિટલમાંથી રજા અપાઈ 

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ભારતીય ટીમ 2026 T20 વર્લ્ડ કપમાં નામિબિયા સામે ટકરાશે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મોટી મેચ પહેલા, ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન, અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ફરીથી ભારતીય ટીમમાં […]

2026 T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર! તિલક વર્માએ પ્રેક્ટિસ શરૂ કરી

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: 2026 T20 વર્લ્ડ કપ પહેલા, ભારતીય ટીમને સારા સમાચાર મળ્યા છે. મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્મા, જે ઈજામાંથી પાછા ફર્યા છે, તેના વિશે એક અપડેટ આવ્યું છે. તે બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે સઘન તાલીમ લઈ રહ્યો છે. તાજેતરના વાયરલ થયેલા વીડિયોમાં, તિલક ફાસ્ટ બોલર મયંક યાદવની […]

ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો

નવી દિલ્હી: ટેબલ ટેનિસમાં, IITF મિક્સ ટીમ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં માનવ ઠક્કરનો સમાવેશ કરાયો છે.આ સ્પર્ધા આજથી ચીનના ચેંગડુમાં શરૂ થશે. ભારતીય ટીમમાં ચાર પુરુષ અને ચાર મહિલા સહિત આઠ ખેલાડીનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં 16 દેશોની ટીમો ભાગ લેશે. મનિકા બત્રા અને માનવ ઠક્કર આઠ સભ્યોની ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. આઠ […]

BCCI એ અંડર-19 મેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 મેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 થી 21 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં રમાશે. આયુષ મ્હાત્રેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતને પુરુષોના અંડર-19 એશિયા કપ માટે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાનને પણ આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યું […]

રવિચંદ્રન અશ્વિન ફરી એકવાર ભારત માટે રમશે, આ મેચમાં ભારતીય ટીમમાં વાપસી કરશે

ભારતના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિને 2024-25 બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25) દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિને તાજેતરમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી પણ નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે અશ્વિન ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાનમાં ઉતરવાનો છે. અશ્વિને પોતે પુષ્ટિ આપી છે કે તે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ તરફથી રમશે. […]

ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશ કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ટીમના સ્પોન્સર બનવા માટે મોટી કંપનીઓ વચ્ચે સખત સ્પર્ધા છે. સ્પોન્સર કિંમત દર વખતે જૂના રેકોર્ડ તોડી નાખે છે. પરંતુ, ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશી શકે છે. લગભગ બે વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર ‘ડ્રીમ ઈલેવન’ હતી. […]

એશિયા કપ જીતવા માટે ભારતીય ટીમમાં જરૂરી કૌશલ્ય અને સંતુલન છે: સેહવાગ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ માને છે કે ભારતીય ટીમમાં એશિયા કપ જીતવા માટે જરૂરી કૌશલ્ય, સંતુલન અને માનસિકતા છે. તેથી જ ભારતીય ટીમ એશિયા કપનો ખિતાબ જીતી શકે છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર બોલતા, સેહવાગે કહ્યું, “દુબઈમાં રમવું ઘણું દબાણ હશે, પરંતુ આ તે તબક્કો છે જ્યાં આપણા ખેલાડીઓ ચમકે […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ડ્રો બાદ ભીરતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં એશિયા કપ રમશે

ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 6 રને જીતીને ઇંગ્લેન્ડ પ્રવાસનો શાનદાર અંત કર્યો અને શ્રેણી 2-2 થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે, ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે અને હવે બધાની નજર ભારતના આગામી મોટા પડકાર, એશિયા કપ 2025 પર છે. • એશિયા કપ ક્યારે અને ક્યાં […]

શ્રીલંકા સામેની મેચમાં આ ભૂલ બદલ ICCએ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો

શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ધીમા ઓવર રેટ બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. આ મેચ કોલંબોમાં રમાઈ હતી જેમાં હરમનપ્રીત કૌરની ટીમે નવ વિકેટથી જીત મેળવી હતી. ICC એ ભારતીય ટીમ પર મેચ ફીના પાંચ ટકા દંડ ફટકાર્યો હતો. આ માહિતી આપતાં, વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code