સરકાર આગામી 6 મહિનામાં યુએસમાંથી 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે
યુએસમાંથી ભારતીય કલાકૃતિઓ પરત લવાશે લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લવાશે સરકાર આગામી છ મહિનામાં લાવશે કલાકૃતિઓ દિલ્હી:સરકાર આગામી છ મહિનામાં યુએસમાંથી લગભગ 150 ભારતીય કલાકૃતિઓ પરત લાવશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. G-20 ની ભારતની અધ્યક્ષતામાં સંસ્કૃતિ પરના કાર્યકારી જૂથની ત્રીજી બેઠક પહેલા એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને […]


