1. Home
  2. Tag "indianairforce"

ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

નવી દિલ્હીઃ ભારતે પોતાના વ્યૂહાત્મક એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષણ મંત્રાલય રશિયાની સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી લગભગ 300 નવી મિસાઇલ્સની ખરીદી માટે તૈયાર થઈ રહ્યું છે. આ નિર્ણય મે 2025માં થયેલા ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400ના ભારે ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરીદીનો કુલ ખર્ચ […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે પાકિસ્તાનની સરહદ સાથે લાગતા દક્ષિણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના વિશાળ સૈન્ય અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. NOTAM મુજબ એરસ્પેસનું રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારમાં લાગૂ કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચીના એરસ્પેસ રૂટ્સની નજીક આવે છે. આ […]

લોન્ગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ‘ગૌરવ’નું પ્રથમ સફળ પરીક્ષણ

સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ગૌરવનું પ્રથમ પરીક્ષણ DRDO એ ઓડિશાના દરિયાકાંઠે કર્યું પરીક્ષણ રાજનાથ સિંહે સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હીઃ DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ગૌરવનું પ્રથમ પરીક્ષણ કર્યું છે. ગ્લાઇડ બોમ્બે લોંગ વ્હીલર આઇલેન્ડ પર સ્થાપિત […]

ફ્રાંસ પાસેથી વધુ 36 રફાલ યુદ્ધવિમાન ભારત ખરીદે તેવી શક્યતા, સોદા પર ચાલી રહી છે વિચારણા

સતત વધી રહેલી વાયુસેનાની શક્તિ વધુ 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવા પર વિચારણા 8 ઓક્ટોબરે મળશે પહેલું રફાલ યુદ્ધવિમાન વાયુસેનાને શક્તિશાળી બનાવવાના ઉદેશ્યથી ભારત સરકાર વધુ એક મોટો સોદો કરવાની તૈયારીમાં છે. ફ્રાંસમાંથી 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવાનો સોદો પહેલા જ થઈ ચુક્યો છે અને 8 ઓક્ટોબરે તેની પહેલી ખેપ ભારતને મળશે. પરંતુ તેની સાથે ભારત સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code