1. Home
  2. Tag "India’s economy"

ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકનું અનુમાન

મુંબઈઃ વિશ્વ બેંકે જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે આ જ સમયગાળા માટે તેના અગાઉના અંદાજમાં 1.2 ટકાનો સુધારો કર્યો છે. વિશ્વ બેંકના સૌથી તાજેતરના સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટ અનુસાર, 2024માં દક્ષિણ એશિયામાં એકંદરે 6 ટકાની મજબૂત વૃદ્ધિ રહેવાની શક્યતા છે, જે મોટાભાગે પાકિસ્તાન અને શ્રીલંકામાં રિકવરી […]

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. […]

ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિ,પહેલી વખત 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ઈકોનોમી

દિલ્હી: ભારતના અર્થતંત્રમાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી હતી.ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ છે અને આ સાથે તે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાની ખૂબ નજીક આવી ગયો છે. ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code