1. Home
  2. Tag "Indonesia"

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 6.5 ની નોંધાઈ તીવ્રતા  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી:ટાપુ દેશ ઈન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. એજન્સી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 આંકવામાં આવી છે. ઈન્ડોનેશિયાના પાપુઆ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું […]

નેપાળ બાદ હવે પૂર્વી ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: નેપાળ બાદ હવે ઈસ્ટર્ન ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શ્રેણીબદ્ધ ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ, બુધવારે ઓછી વસ્તીવાળા ટાપુની શૃંખલામાં ઘણા શક્તિશાળી અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનની તાત્કાલિક માહિતી નથી. પરંતુ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 સુધીની હતી. […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી: ઈન્ડોનેશિયાના પૂર્વી પ્રાંત માલુકુમાં શુક્રવારે રાત્રે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, સ્થાનિક સમય અનુસાર 21.59 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર તનિમબાર આઇલેન્ડ રીજન્સીથી 169 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં દરિયાની સપાટીથી 177 કિલોમીટર નીચે હતું. એજન્સીએ કહ્યું કે ભૂકંપના કારણે સુનામીની કોઈ […]

ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ 

ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાની કે મુશ્કેલી નહીં દિલ્હી: ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના […]

બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગે લહેરાવ્યો તિરંગો,ઈન્ડોનેશિયા ઓપન જીતીને રચ્યો ઈતિહાસ

મુંબઈ : બેડમિન્ટનમાં ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર-1000 ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવારના રોજ રમાયેલી ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગે મલેશિયાના એરોન ચિયા અને વુઈ યીક સોહને 21-17, 21-18થી હરાવ્યા હતા. વિશ્વ ચેમ્પિયન જોડી સામે સાત્વિક-ચિરાગની આ પ્રથમ જીત હતી. વિશ્વ […]

સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ 

દિલ્હી : ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની અવારનવાર ઘટના બનતી હોય છે.કોઈ ખામીના કારણે ફલાઈટનું લેન્ડીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ભારતના તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ પાયલટે આ નિર્ણય લીધો હતો. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ વિમાનમાં કોઈ ખામી જોવા મળી […]

ઈન્ડોનેશિયાના તુબનમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂંકપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 માપવામાં આવી દિલ્હીઃ- વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છએ ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે ખાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કી ,જાપાન અને ઈન્ડોનેશિયામાં અવાર નવાર ઘરજી ઘ્રુજી ઉઠે છએ ત્યારે આજે ફરી ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી સામે […]

ઈન્ડોનેશિયામાં વિશ્વનો ચોથો સૌથી મોટો ભૂકંપ,8.6ની તીવ્રતા,1300ના મોત

દિલ્હી : 28 માર્ચ 2005નો દિવસ ઈન્ડોનેશિયાના ઈતિહાસમાં એક ભયાનક દુર્ઘટના તરીકે નોંધાયેલ છે. આ દિવસે સુમાત્રા દ્વીપ પર આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકામાં 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.6 માપવામાં આવી હતી. વર્ષ 1965 પછી આ ભૂકંપને રિક્ટર સ્કેલ પર તીવ્રતાની દ્રષ્ટિએ વિશ્વનો ચોથો સૌથી મોટો ભૂકંપ માનવામાં […]

ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી:ઈન્ડોનેશિયાના ટોબેલોમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી.મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ટોબેલોથી 177 કિમી ઉત્તરમાં હતું.તેની ઊંડાઈ 97.1 કિમી હતી.હાલમાં કોઈ નુકસાનની માહિતી નથી. આ પહેલા ગુરુવારે મોડી રાત્રે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સવારે 11.35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા […]

ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 7.9ની તીવ્રતા નોંધાઈ  

 ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 7.9ની તીવ્રતા નોંધાઈ ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી  દિલ્હી:ઈન્ડોનેશિયાના માલુકુમાં ભૂકંપ આવ્યો હતો.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.9 માપવામાં આવી હતી.આ ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અગાઉ, દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં સ્થિત ટાપુ દેશ વનુઅતુમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રવિવારે રાત્રે આવેલા ભૂકંપની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code