1. Home
  2. Tag "Inflation hit"

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

મોંઘવારીનો માર: પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર

પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર પરિવહનને કારણે ફૂડ કોસ્ટમાં વધારો દિલ્હી: પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને દિવસે દિવસે કંગાળ તરફ જઇ રહ્યું છે. જેથી પાકિસ્તનામાં રોજીંદી ચીજવસ્તુઓ થી લઇને તમામ જરૃરીયાતોની વસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. હાલમાં પાકિસ્તાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 3000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. […]

મોંઘવારીનો માર: મખાના અને ઓલિવ ઓઈલ એક વર્ષમાં 80% મોંઘા થયા

દિલ્હી: આમ આદમી પર મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. શાકભાજી, કઠોળ અને મસાલા બાદ હવે સ્વાદિષ્ટ સુપરફૂડના ભાવ પણ વધી રહ્યા છે. ઓલિવ ઓઈલ અને મખાનાના ભાવમાં એક વર્ષમાં 80 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થઈ શકે […]

મોંઘવારીનો માર, મરી-મસાલા, દૂધ બાદ હવે ઘઉંના ભાવમાં પણ તોતિંગ વધારો

અમદાવાદ:  દેશ અને રાજ્યમાં દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. મરી-મસાલાના ભાવમાં વધારો થયા બાદ ફરીવાર દૂધના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. એની કળ હજુ વળી નથી ત્યાં ઘઉંના ભાવમાં પણ વધારો થયો છે. કહેવાય છે. કે, કમોસમી વરસાદને કારણે ઘઉંના તૈયાર પાકને નુકશાન થતાં ભાવમાં વધારો થયો છે. આમ મોંધવારીએ લોકોની હાલત કફોડી બનાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code