1. Home
  2. Tag "Installed"

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

દેશના 20 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 91 નવા 100 W FM ટ્રાન્સમીટર સ્થાપિત કરાયાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 28મી એપ્રિલે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 100 W ના 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટનથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાન્સમીટર ફેલાયેલા છે. લગભગ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારના કવરેજમાં વધારા સાથે હવે વધારાના 2 કરોડ લોકોને આવરી લેવામાં આવશે સરકાર […]

દેશમાં વધુ દસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ ભારત સરકારે સંસદ સત્રમાં દસ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવા માટે બલ્ક મંજૂરી આપી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી ડૉ. જીતેન્દ્ર સિંહે સંસદમાં માહિતી આપી હતી. સરકારે પરમાણુ રિએક્ટરના સ્થાપન માટે PSUsને જોડ્યા છે અથવા કવાયત વિશિષ્ટ સરકારી એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. ડૉ. સિંહે રાજ્યસભાને એ પણ માહિતી આપી હતી […]

સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7000 CCTV કેમેરા લગાવાયાં

ગાંધીનગર :  રાજ્યના નાના-મોટા શહેરોમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કો પૂર્ણ થતાં હવે સરકાર તેના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જેમાં તેનો વ્યાપ નાના શહેરોમાં વિસ્તરિત કરવામા આવશે. બીજા તબક્કામાં ટિયર -3 શ્રેણીના 51 શહેરોમાં 10 હજારથી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે. તેના માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ કચ્છમાં વર્ષ 2001 પછી આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા કચ્છમાં નોંધાય છે. કચ્છના ભૂગર્ભમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 8 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો […]

ધુમ્મસથી ટ્રેન દુર્ઘટના અટકાવવા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં ફોગ સેફ ડિવાઈસ લગાવાયાં

આ ડિવાઈસ પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે ફોગ મેન પણ તૈયાર કરવાનું આયોજન ધુમ્મસમાં રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ દિલ્હીઃ શિયાળાના આરંભ સાથે જ વહેલી સવારે અનેક રાજ્યોમાં ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જેથી કેટલીક વાર ટ્રેનના અકસ્માતના બનાવો બને છે. પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code