1. Home
  2. Tag "Insult"

સનાતન ધર્મના અપમાન મામલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર અને ડીએમકેના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતે ઉદયનિધિ સ્ટાલિન સામે નોટિસ પાઠવી છે. સનાતન ધર્મના વિવાદિત નિવેદનને પગલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેસની હકિકત અનુસાર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી વાંધાજનક […]

રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મુકનારા ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની ધરપકડ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા ઝારખંડના સસ્પેન્ડ આઇએઅએસ પુજા સિંઘલનો પાંચ વર્ષ પહેલાનો ફોટો થોડા દિવસ પહેલાનો દર્શાવીની ટ્વીટર મુકનાર ફિલ્મ ડાયરેક્ટર અવિનાશ દાસની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે અને તેમને અમદાવાદ લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ફિલ્મ ડાયરેક્ટર સામે અમદાવાદમાં ગુનો નોંધાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code