1. Home
  2. Tag "International Border"

ગુજરાતઃ આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવાશે

અમદાવાદઃ આજે નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને […]

દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રાખવામાં આવશે

નવી દિલ્હીઃ દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને દુશ્મનને શોધીને તેને ખતમ કરવાનું કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code