આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે: ડો.એસ.જયશંકર
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે પ્રેઝન્ટેશન દરમિયાન, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ વિકાસ અને શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ વચ્ચે વ્યાપક નેટવર્કિંગ હોવા છતાં, જેઓ તેની સામે લડે […]