1. Home
  2. Tag "International Conference"

આપણે ઉજ્જવળ આવતીકાલ માટે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને નિર્ણયોને મજબૂત કરશે. વર્ષ 2019માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેની પ્રભાવશાળી વૃદ્ધિ […]

અમદાવાદમાં CAના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલે કરાવ્યો શુભારંભ

અમદાવાદઃ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઈન્ડિયાના વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધન બોર્ડ દ્વારા આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ અમદાવાદમાં  શુભારંભ કરાવ્યો હતો. ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયાના પશ્ચિમ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશનની અમદાવાદ શાખાના યજમાનપદે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત 4,000 જેટલા […]

અમદાવાદઃ શૈક્ષણિક સંસ્થાઓની બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે

અમદાવાદ: શહેરના ના સાયન્સ સીટીના વિજ્ઞાનભવન ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ અંતર્ગત પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, રિર્સચ સંસ્થાઓ, શિક્ષણવિદો- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસા પર પ્રકાશ પાડશે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, આ પરિષદના વિવિધ સત્રોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો સર્વગ્રાહી શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code