આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આર.અશ્વિન બાદ સ્વદેશ પરત ફર્યો
ચેન્નાઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કર્યાના એક દિવસ પછી ગુરુવારે રવિચંદ્રન અશ્વિન જ્યારે સ્વદેશ પરત ફર્યો, ત્યારે તેનું ફૂલની પાંખડીઓ અને બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પછી ઓફ સ્પિનરે કહ્યું કે નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. અશ્વિન ગુરુવારે વહેલી સવારે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં રાજ્ય […]