1. Home
  2. Tag "International kite festival"

અમદાવાદમાં રવિવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે,જાણો આ વર્ષે શું શું છે ખાસ

અમદાવાદ:રવિવારથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી20ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે.જેનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવશે,આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના અનેક […]

હાઇકોર્ટની ટકોર બાદ હવે આ વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નહીં યોજાય

આ વર્ષે કોરોના અને હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારનો નિર્ણય આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન નહીં થાય અગાઉ કોરોનાને કારણે નવરાત્રિનું આયોજન પણ રદ કરવામાં આવ્યું હતું અમદાવાદ: દર વર્ષે ઉત્તરાયણના પર્વ પર અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતો વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આ વર્ષે આયોજન નહીં કરવામાં આવે. કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન રદ કરાયા બાદ રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code