1. Home
  2. Tag "International news"

હૈતીમાં શક્તિશાળી ભૂકંપનો પ્રકોપ, 304 લોકોનાં મોત, 1800થી વધુ ઇજાગ્રસ્ત

હૈતીમાં શક્તિશાળી ભૂકંપનો પ્રકોપ અત્યારસુધીમાં 304 લોકોનાં મોત અનેક લોકો થયા લાપતા નવી દિલ્હી: દક્ષિણ પશ્વિમ હૈતીમાં પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીંયા શનિવારે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપા આવ્યો હતો જેના કારણે અનેક ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હતી અને અત્યારસુદીમાં ઓછામાં ઓછા 304 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઓછામાં ઓછા 1800 લોક ઘાયલ […]

દૂતાવાસ તાત્કાલિક બંધ કરવાનો ભારતે ઇન્કાર કર્યો, કહ્યું – સ્થિતિ પર છે નજર

અફઘાનિસ્તાન પર પકડ જમાવી રહ્યા છે તાલિબાન આતંકીઓ હવે પ્રાંતીય રાજધાની કંધાર પર કર્યો કબજો જો કે ભારતીય દૂતાવાસ બંધ કરવાનો ભારતે કર્યો ઇનકાર નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનની પકડ વધુને વધુ મજબૂત થઇ રહી છે. તાલિબાનો અનેક પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી રહ્યા છે. તાલિબાન દ્વારા કંધાર પર કબજો કરવામાં આવ્યો હતો. તાલિબાને […]

ઘટસ્ફોટ: ભારતમાં સ્લીપર સેલ-કટ્ટરવાદીઓ તૈયાર કરવાની ફિરાકમાં હતું IS

આતંકી સંગઠન ISને લઇને મોટો ઘટસ્ફોટ IS ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટરવાદીઓ તૈયાર કરવા માંગતું હતું ISના ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે નવી દિલ્હી: આતંકી સંગઠન IS સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. હવે IS સમગ્ર ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટર સમર્થકોની એક ફોજ તૈયાર કરી રહ્યું છે. ISના ધરપકડ કરાયેલા આતંકીઓની […]

તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજામાં લઇ લેશે: US ગુપ્તચર એજન્સી

તાલિબાને હવે પ્રાંતીય રાજધાની ગઝની પર કર્યો કબજો તાલિબાનનો ખતરો અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાન 90 દિવસમાં કાબુલ પર સંપૂર્ણ પકડ જમાવી લેશે નવી દિલ્હી: તાલિબાનનો ખોફ અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તાલિબાનોએ આતંક મચાવીને કબજો કર્યો છે. હવે તાલિબાને એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો કર્યો છે. અમેરિકન અને નાટો સૈનિકોની […]

પાકિસ્તાનની નૌસેનાના ખસ્તાહાલ: ફક્ત 2 સબમરીન જ સક્રિય, આગામી વર્ષ સુધી આવી જ હાલત રહેશે

પાકિસ્તાનની નૌસેનાની સ્થિતિ પણ ખસ્તાહાલ ફક્ત 2 જ સબમરીન છે સક્રિય આગામી વર્ષ સુધી આવી જ સ્થિતિ રહી શકે નવી દિલ્હી: દેવાળિયુ ફૂંકવાના આરે ઉભેલા પાકિસ્તાનનું દેવું તો વધી જ રહ્યું છે પરંતુ સાથોસાથ પાકિસ્તાનની નૌસેના પણ ખસ્તાહાલ છે. પાકિસ્તાનની નૌસેનાની સ્થિતિ કંગાળ થઇ રહી છે. તકનિકી અવરોધો અને મિડલાઇફ રીફિટના કારણે હાલ પાકિસ્તાનની માત્ર […]

ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી: ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવરમાં સૌથી મોટો તિરંગો ફરકાવાશે

ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી યુએસના ન્યૂયોર્ક ખાતે થશે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવર ખાતે સૌથી મોટો તિરંગો ફરકાવાશે આ તિરંગો 25 ફૂટ ઉંચા પોલ પર ફરકાવાશે નવી દિલ્હી: ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે વિદેશમાં પણ તેની ઉજવણીની જોરદાર તૈયારી ચાલી રહી છે. અમેરિકાના ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવર ખાતે ભારતના […]

તાલિબાનનો આતંકી ચરમસીમાએ, 6 દિવસમાં 9 પ્રાંત કબજે કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક ચરમસીમાએ તાલિબાને છ દિવસમાં 9 પ્રાંત કબજે કર્યા સૈન્યએ બીજી બાજુ 450 આતંકીઓનો ખાત્મો પણ કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર અને આતંક ચરમસીમાએ છે. આતંકીઓ સતત નવા નવા વિસ્તારો કબજે કરી રહ્યા છે. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના નવ પ્રાંતો પર કબ્જો કરી લીધો છે. માત્ર એક જ દિવસમાં ત્રણ પ્રાંત પર […]

તાલિબાનના વધતા અત્યાચાર વચ્ચે ભારતીયોને અફઘાનિસ્તાન છોડવા ભારતીય દૂતાવાસની સલાહ

અફઘાનિસ્તાનમાં સતત વધતી હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસ ચિંતિત ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી ભારતીયોને તત્કાળ અફઘાનિસ્તાન છોડવા કહ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાન સતત હિંસા ફેલાવી રહ્યું છે અને અત્યાચાર કરી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાં ઝડપથી વધતી જતી હિંસાને પગલે […]

અફઘાનિસ્તાનના ચાર પ્રાંત તાલિબાને પચાવી પાડ્યા, મહિલાઓની હત્યા વધી

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સતત વધતો કહેર અફઘાનિસ્તાનના ચાર પ્રાંત પર કર્યો કબ્જો મહિલાઓની હત્યા પણ વધી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાની આતંકીઓ અનેક વિસ્તારમાં કહેર વર્તાવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં કબ્જો જમાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હવે અફઘાનિસ્તાનના ચાર પ્રાંતો પર તાલિબાનનો કબજો છે. તે સાથે જ તાલિબાની આતંકીઓનો અત્યાચાર પણ વધી […]

UNSC બેઠક: સમુદ્રી માર્ગે થતી ગુનાખોરી ડામવા માટે રશિયા પ્રતિબદ્વ: વ્લાદિમીર પુતિન

UNSC બેઠક બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બોલ્યા સમુદ્રી માર્ગે જોવા મળતી ગુનાખોરીને ડામવા રશિયા પ્રતિબદ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે પારસ્પિક સહયોગ માટે પણ રશિયા તૈયાર નવી દિલ્હી: ગઇકાલે એટલે કે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર ઑપન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ UNSCએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code