1. Home
  2. Tag "International news"

તાલિબાન ભૂખે મરશે, IMFએ તાલિબાનને આપ્યો આ મોટો ઝટકો

તાલિબાન પર તવાઇ શરૂ અનેક દેશોએ તાલિબાનને અપાતી મદદ બંધ કરી IMFએ પણ લીધો આ આકરો નિર્ણય નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ફટકો પડી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી […]

સંપત્તિ સાથે લઇ જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી, સંપત્તિ પાછી લેવા શરૂ કરાઇ કાર્યવાહી

ખજાનો ચોરી જનાર ગની ફસાયા સંપત્તિ પાછી લેવા હાથ ધરાઇ કાર્યવાહી અફઘાન દૂતાવાસે આ માટે ઇન્ટરપોલને અપીલ કરી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી શકે છે. તઝાકિસ્તાન સ્થિત અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને તેની ધરપકડ કરવાની અપીલ કરી છે. અફગાન દૂતાવાસે ઇન્ટરપોલને કહ્યું છે કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમદૂ ફાઝલીની જાહેર […]

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ રાજદૂત, કારણ જાણી તમે પણ કરશો વખાણ

માથે મોતનું તાંડવ છતાં અફઘાનિસ્તાન ના છોડવા અડગ છે આ બ્રિટિશ રાજદૂત જ્યાં સુધી 4000 બ્રિટિશ અને અફઘાન કર્મીઓને બહાર કાઢવામાં ના આવે ત્યાં સુધી અફઘાનિસ્તાન નહીં છોડે તેમના આ સાહસ અને હિંમતની ચોતરફ પ્રશંસા થઇ રહી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને તાલિબાને બાનમાં લીધા બાદ ત્યાં નાગરિકોએ ભાગદોડ મચાવી છે ત્યારે બીજી તરફ બ્રિટિશ રાજદૂતે […]

ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ માત્ર 1 કેસ નોંધાતા ફરી લોકડાઉન લાગૂ કરાયું

કોરોનાનો ફરી માત્ર એક કેસ આવતા ન્યૂઝીલેન્ડ સરકાર એક્શનમાં ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ માટે કડક લોકડાઉન લાગૂ કરાયું છ મહિના બાદ નોંધાયો પ્રથમ કેસ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા કોરોના મુક્ત થનારો દેશ ન્યૂઝીલેન્ડ હતો અને હવે ફરીથી કોરોનાનો માત્ર એક કેસ આવતા જ ન્યૂઝીલેન્ડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સરકારે દેશભરમાં ત્રણ […]

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભારતને લઇને આપ્યું આ મોટું નિવેદન, જાણો શું કહ્યું?

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાનનું ભારતને લઇને નિવેદન ભારત અફઘાનિસ્તાનમાં જે પ્રોજેક્ટ કરી રહ્યું છે તેના કામ પૂરા કરવા જોઇએ ભારતે વિવિધ પ્રોજેક્ટ માટે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનની હુકુમત ચાલી રહી છે અને ત્યાં મોટા ભાગના વિસ્તારો પર તાલિબાનનું નિયંત્રણ છે. તાલિબાનના ખોફ અને આતંકથી ડરેલા અફઘાન […]

કાબુલથી ભારતીયોને પરત લાવવા માટે રવાના થયું ગ્લોબમાસ્ટર

હવે ફરી મિશન પર એરફોર્સ કાબુલથી ભારતીયોને પરત લાવવા રવાના થયા ગ્લોબમાસ્ટર સરકાર સતત નાગરિકોના સંપર્કમાં છે નવી દિલ્હી: તાલિબાને કાબુલ પર કબજો કરી લીધા બાદ અહીંયા સ્થિતિ તણાવપૂર્ણ બની છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ અને હાહાકારથી ડરેલા અફઘાન નાગરિકો હવે અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે. આવામાં અહીંયા ફસાયેલા ભારતીયોને પરત દેશ લાવવા માટે સરકારે કામગીરી […]

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામતીપૂર્વક પરત લાવવાનો પ્રયાસ શરૂ, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયે?

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામતીપૂર્વક પરત લાવવાનો પ્રયાસો શરૂ ઉચ્ચ સ્તરેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે – વિદેશ મંત્રાલય સરકાર અફઘાનિસ્તાનમાં તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં પણ તાલિબાનીઓએ કબજો જમાવ્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને જવાની નોબત આવી હતી અને ત્યારબાદ હવે ત્યાંથી નાગરિકો પણ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ […]

અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં થયું ક્રેશ

ઉઝબેકિસ્તાનમાં અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ક્રેશ થયું સૈન્ય વિમાને ગેરકાયદેસર રીતે ઉઝબેકિસ્તાનની સરહદ પાર કરી હતી હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે હવે અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન ઉઝબેકિસ્તાનમાં ક્રેશ થઇ ગયું છે. મધ્ય એશિયાઇ દેશના રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી હતી. ઉઝબેકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બોખરોમ જુલ્ફીકારોવેએ આ […]

અફઘાનિસ્તાનની વણસેલી સ્થિતિ પર UNSCની મોટી બેઠક યોજાશે, ભારત કરશે અધ્યક્ષતા

અફઘાનિસ્તાનમાં વણસેલી સ્થિતિ વચ્ચે UNSCની મોટી બેઠક ભારતની અધ્યક્ષતામાં UNSCની બેઠક યોજાશે કાબુર એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાહાકાર બાદ કાબુલ એરપોર્ટ પર તંગદિલીનો માહોલ છે અને લોકો અફઘાનિસ્તાન છોડવા માટે એરપોર્ટ પર ઉમટી રહ્યા છે. ચો તરફ અરાજકતા છે ત્યારે આજે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભારત […]

તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કર્યો કબ્જો, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યો

તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કર્યો કબ્જો કાબુલમાં જશ્નોનો માહોલ જો કે તાલિબાન કાબુલમાં કોઇ નુકસાન નહીં કરે નવી દિલ્હી: તાલિબાને હવે અફઘાનિસ્તાનના સમગ્ર ક્ષેત્ર પર નિયંત્રણ સ્થાપવાની જાહેરાત કરી છે. અફઘાન તાલિબાનના ટોચના સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઇ છે. તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર પાંચથી વધુ વિમાનો જપ્ત કર્યા છે. અફઘાન સેનાએ સફેદ વસ્ત્રોમાં તાલિબાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code