1. Home
  2. Tag "International news"

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ 2 બોમ્બ બ્લાસ્ટ, 13નાં મોત, 30 ઘાયલ

કાબૂલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્વ બોમ્બ બ્લાસ્ટ આ બોમ્બ બ્લાસ્ટમાં અત્યારસુધી 13 લોકોનાં મોત, 30 ઘાયલ ISIS-K આતંકી સંગઠને હુમલાને આપ્યો અંજામ નવી દિલ્હી: અમેરિકન ગુપ્તચર એજન્સીએ અગાઉ જે રીતે ચેતવણી આપી હતી તેમ આજે અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ નજીક બે બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. આ પહેલા થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 30 લોકો […]

તાનાશાહી: ચીનમાં હવે શાળાઓ અને યુનિવર્સિટીમાં શિ જિનપિંગના વિચારો વિશે ભણાવાશે

કાલ માર્ક્સની વિચારધારાને સ્થાપિત કરવા માટે ચીનમાં નિર્ણય હવે શાળાઓ-યુનિવર્સિટોમાં શી જિનપિંગના વિચારોને ભણાવાશે રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં શી જિનપિંગના વિચારોને સામેલ કરાશે નવી દિલ્હી: ચીન પોતાની તાનાશાહી અને વિસ્તારવાદની નીતિને કારણે કુખ્યાત છે. ચીનમાં ત્યાંના જ નાગરિકો પર સતત દમન અને અત્યાચાર કરવામાં આવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાની જ વિચારધારા લોકો પર થોપવા માટે બળજબરી […]

અફઘાનિસ્તાનમાં ભારત સરકાર તાલિબાન સાથે બનાવી શકે છે નવી નીતિ, ભારતના હિતાર્થે લેવાઇ શકે છે નિર્ણય

તાલિબાન સાથે નવી નીતિ બનાવી શકે મોદી સરકાર અફઘાનિસ્તાનની સાંપ્રત સ્થિતિને જોતા લેવાઇ શકે આ નિર્ણય મોદી સરકાર ભારતના હિત માટે તાલિબાન સાથે કરી શકે છે વાતચીત નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વની નજર અફઘાનિસ્તાન પર સતત વધતા તાલિબાનના વર્ચસ્વ પર પડી રહી છે. તાલિબાનની વધતી હુકુમતથી વિશ્વ ચિંતિત બન્યું છે અને હવે ભારત તાલિબાન સાથે […]

હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન-IS સામે-સામે, તકરાર વધવાની સંભાવના

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કદથી ISIS અકળાયું હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને ISIS વચ્ચે થઇ શકે તકરાર તાલિબાન અફઘાનિસ્તાનમાં આ આતંકીઓને સહન નહીં કરે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ હવે તાલિબાનનું એક બાજુ જ્યાં વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. ISISના સમર્થકોએ હવે ઑનલાઇન […]

ચીનની અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને સલાહ, ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરો

ચીને અફઘાનિસ્તાનમાં રહેલા તેના નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડી ઇસ્લામિક પરંપરાઓનું પાલન કરવા માટે કહ્યું ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે નવી દિલ્હી: વિશ્વના બીજા દેશો એકબાજુ પોતાના અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો વિશે ચિંતિત છે અને તેના નાગરિકોને ત્યાંથી પાછા બોલાવી રહ્યાં છે ત્યારે ખંધુ ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. […]

તાલિબાનીઓએ વધુ એક જીલ્લો બાનમાં લીધો, હવે બન્નૂ પર તાલિબાનીઓનું રાજ

તાલિબાનના કબજા પર વધુ એક જીલ્લો હવે બન્નુ પર તાલિબાનીઓનું રાજ તાલિબાનનો કહેર વધ્યો નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાન બંદૂકના દમ, દમન અને અત્યાચારથી કબ્જો કરી રહ્યું છે. હવે તાલિબાનીઓએ બગલાન પ્રાંતના બન્નુ જીલ્લા પર કબ્જો કર્યો છે. તાલિબાને દાવો કર્યો હતો કે, તેઓએ બન્નુ જીલ્લા પર નિયંત્રણ મેળવ્યું છે. હાલમાં જીલ્લામાં ક્લિયરન્સ ચાલી રહ્યું […]

લાચાર અમેરિકા, મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલને પકડવામાં અસમર્થ રહી અમેરિકી સેના

સમગ્ર વિશ્વએ અમેરિકાની લાચારી જોઇ મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલને પકડવામાં અમેરિકી સેના અસમર્થ રહી ખલીલના માથા પર 10 વર્ષ માટે 37.15 કરોડનું ઇનામ જાહેર કરાયું છે નવી દિલ્હી: અમેરિકા માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ખલીલ હક્કાની કાબુલમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો તેમ છતાં અમેરિકાની શક્તિશાળી સેના તેની પકડી શકી નહોતી. મોસ્ટ […]

મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવા માટીના નમૂના લાવશે જાપાન, શું મંગળ ગ્રહ પર જીવનના રહસ્યો ખુલશે?

મંગળ પર જીવનની શોધ કરવા માટે માટીના નમૂના લાવશે જાપાન જાપાન ચીન અને અમેરિકા પહેલા આ કામ કરશે જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવાની આશા રાખી રહ્યું છે નવી દિલ્હી: જાપાન હવે વધુ એક મોટું કામ કરવા જઇ રહ્યું છે. જાપાનની અંતરિક્ષ એજન્સી મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરિકા અને ચીની મિશનથી પહેલા માટીના […]

તાલિબાનીઓની સાન ઠેકાણે લાવવા અમેરિકાએ હવે આ મોટું પગલું ભર્યું

તાલિબાનીઓની કમર તોડવા અમેરિકાએ મોટું પગલું ભર્યું બાઇડેન સરકારે અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે આગામી દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓને પાઠ ભણાવવા અને તેની કમર તોડવા માટે વિશ્વ એકજુટ થયું છે. IMFએ એક તરફ જ્યાં અફઘાનિસ્તાનમાં તેના સંસાધનોનો […]

તાલિબાનીઓના પાપે ભારતને મોટું નુકસાન, હવે ડુંગળી અને સુકામેવા થશે મોંઘા

તાલિબાનીઓના પાપે ભારતે ભોગવવું પડશે તાલિબાનીઓએ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેને કારણે ડુંગળી અને સુકામેવા પણ મોંઘા થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓના પાપે ભારતને પણ ભોગવવું પડશે. હકીકતમાં, તાલિબાને એવો નિર્ણય લીધો છે જેને લીધે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી વ્યાપારિક સંબંધો રહ્યા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code