8મી મે – આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ, અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ
ગુજરાતમાં કુલ 15.50 લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ થેલેસેમિયાની અસાધ્ય બીમારી જડ-મૂળથી નાબૂદ કરવાની દિશામાં કામગીરી ગાંધીનગરઃ 8મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે છે. લોકજાગૃતિ […]