કુખ્યાત ગેંગસ્ટર મયંક સિંહની યુરોપમાંથી ઇન્ટરપોલ દ્વારા ધરપકડ, પ્રત્યાર્પણ માટે પ્રયાસો શરૂ કરાયાં
રાંચી: ઝારખંડ પોલીસના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર મયંક સિંહ ઉર્ફે સુનીલ મીનાની યુરોપમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ મયંક સિંહની ધરપકડની પુષ્ટિ કરી છે. મયંક સિંહ ઝારખંડના કુખ્યાત અમન સાઓ અને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. અઝર બૈજાન પાસેથી ધરપકડ ઝારખંડ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કુખ્યાત મયંક સિંહની યુરોપના અઝર […]