સેન્સેક્સ છેલ્લા 3 દિવસમાં 1800 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા
ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા આજે પણ માર્કેટમાં કડાકો મુંબઇ: આ કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સની રોનક ફિક્કી પડી છે અને માત્ર ત્રણ દિવસમાં જ સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. આજે પણ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં […]


