1. Home
  2. Tag "Investors"

યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની ભારતીય શેરબજાર ઉપર અસરઃ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ભરેલી સ્થિતિ હતી. જેની અસર ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળતી હતી. યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય શેરબજાર સતત તૂટી રહ્યું હતું. દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. જેની અસર ભારત સહિત દુનિયાના અનેક શેર બજાર ઉપર જોવા મળી હતી. સેંસેક્સ 1300થી […]

રાજ્યમાં સોલાર પ્રોજેક્ટમાં સબસિડી બંધ કરાતા રોકાણકારોની હાલત કફોડી

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સોલાર વીજળીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી અને રાહત આપવામાં આવતી હતી. જેનો સારોએવો પ્રતિસાદ પણ મળ્યો હતો. ત્યાર બાદ સરકારે સોલાર પ્રોજેક્ટમાં કરાર કર્યા બાદ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) કરી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો રોકાણકારોના સાથે અન્યાય થયો હોવાનું ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું. જેથી સબસિડી […]

સેન્સેક્સ છેલ્લા 3 દિવસમાં 1800 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા

ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા આજે પણ માર્કેટમાં કડાકો મુંબઇ: આ કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સની રોનક ફિક્કી પડી છે અને માત્ર ત્રણ દિવસમાં જ સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. આજે પણ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે કરોડોના રોકાણને લઈને કુલ 135 MOU

અમદાવાદઃ ગુજરાતમાં તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાશે. તે પૂર્વે દર સોમવારે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોકામ માટે એમઓયુ કરવામાં આવે છે. દરમિયાન આજે વધુ 30 જેટલા એમઓયુ થયા હતા. આમ કુલ 135 એમ.ઓ.યુ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે થયા છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ હૈદર […]

ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વધતો ટ્રેન્ડ, રોકાણકારોની સંખ્યા 10 કરોડને પાર

ભારતમાં પણ લોકોમાં ક્રિપ્ટોકરન્સીનો વધતો ટ્રેન્ડ પ્રમાણે ભારત ક્રિપ્ટો માલિકોની સંખ્યાના મામલે ટોચ પર રિપોર્ટ અનુસાર 10.07 કરોડ ક્રિપ્ટો માલિકો ભારતમાં છે નવી દિલ્હી: દેશમાં ભલે હજુ ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા ના અપાઇ હોય અને તેના પર નજર રાખવા માટે વિધેયક લાવવાની તૈયારી કરી રહી હોય, તેમ છતાં દેશમં બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીને લઇને લોકોમાં ઘેલછા […]

શેરબજારઃ રોકાણકારોની સંખ્યામાં સતત વધારો, ગુજરાતમાં 86 લાખ રોકાણકાર નોંધાયાં

મુંબઈઃ શેરબજારમાં હાલ તેજીનો પવન ફુંકાઈ રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં નવા-નવા ઈન્વેસ્ટરો શેરબજારમાં રોકાણ કરવા આકર્ષાઈ રહ્યાં છે. જેથી દેશમાં શેરબજારમાં રોકાણકારોનો આંકડો 7 કરોડને પાર પહોંચ્યો છે. બ્રિટેન અને ફ્રાંસની વસતી કરતા પણ વધારે ઈન્વેસ્ટરો બીએસઈમાં નોંધાયેલા છે. વાર્ષિક ધોરણે 39 ટકાની વૃધ્ધિ થઈ છે. ભારતમાં કોરોના મહામારીને પગલે ધંધા-રોજગારને અસર થઈ છે. […]

શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.226 લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી

દેશના અનેક રાજ્યોમાં અનલોકની પ્રવૃત્તિથી આર્થિક ગતિવિધિઓએ જોર પકડ્યું આર્થિક ગતિવિધિઓ વધતા ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો રોકાણકારોની સંપત્તિ વધીને અધધ… રૂ. 226 લાખ કરોડની ટોચે પહોંચી મુંબઇ: દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનો કહેર ઓછો થયા બાદ હાથ ધરાયેલી અનલોકની પ્રવૃત્તિઓ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોના જોરે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી […]

બજેટ પૂર્વે શેરમાર્કેટમાં વોલેટિલિટી: રોકાણકારોના રૂ.11.63 લાખ કરોડ સ્વાહા

બજેટ પૂર્વ શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી માર્કેટમાં અનેક ઇન્ડેક્સમાં નોંધાયો કડાકો રોકાણકારોની સંપત્તિમાં રૂ.11.63 લાખ કરોડનું ધોવાણ મુંબઇ: 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે બજેટમાં રાહતો આપવામાં સરકારના હાથ બંધાયેલા રહેવાની ગણતરી પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ નફારૂપી તેમજ ગભરાટભરી વેચવાલીના દબાણના પગલે માર્કેટમાં વોલેટિલિટી ફરી વળી હતી અને અંતે […]

કોરોના કાળમાં પણ સોનાની ચમક યથાવત્: રોકાણકારોને મળ્યું 28 ટકા રિટર્ન

કોરોના મહામારી દરમિયાન રોકાણકારોમાં સોના પ્રત્યેનું આકર્ષણ યથાવત્ આ વર્ષે સોનાનાં રોકાણ પર રોકાણકારોને અંદાજે 28 ટકા જેટલું રિટર્ન મળ્યું વર્ષ 2011માં આવેલા 31.1 ટકા બાદનું સૌથી આ વધુ રિટર્ન નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે બજારમાં જોખમ જોવા મળી રહ્યું છે ત્યારે વર્ષ 2020માં સેફ હેવન ગણાતા સોનું રોકાણકારોની પ્રથમ પસંદ રહ્યું છે. આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code