BJPને હરાવવા માટે TMCની અધ્યક્ષતામાં વિપક્ષમાં સામેલ થવા મમતાએ કોંગ્રેસને આપ્યું આમંત્રણ !
                    મુંબઈઃ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં કોંગ્રેસનું પ્રદર્શન વિવિધ રાજ્યોમાં કથળી રહ્યું છે. બીજી તરફ મમતા બેનર્જી કોંગ્રેસને સાઈડલાઈન કરીને ટીએમસીની આગેવાનીમાં અન્ય રાજકીય પક્ષો સાથે મળીને ભાજપની સામે બીજો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન આગામી વર્ષે ગોવામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ટીએમસીએ ગોવાના સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. દરમિયાન મમતા બેનર્જીએ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

