1. Home
  2. Tag "iphone"

દર પાંચમાંથી એક iPhone ભારતમાં બને છે, એપલને અમેરિકામાં ઉત્પાદન માટે રાહ જોવી પડશે

આઇફોન બનાવતી કંપની એપલ ભારતમાં દર પાંચમાંથી એક ફોનનું ઉત્પાદન કરી રહી છે. તેણે એપ્રિલ, 2024 અને માર્ચ, 2025 વચ્ચેના એક વર્ષમાં ભારતમાં રૂ. 1.90 લાખ કરોડ અથવા રૂ. 22 બિલિયનના ફોનનું ઉત્પાદન કર્યું છે. આ પાછલા વર્ષ કરતા 60 ટકા વધુ છે. તે જ સમયે, તે કંપનીના ચીનથી દૂર સતત વૈવિધ્યકરણનું પરિણામ પણ છે. […]

આઈફોનથી લઈને સોના સુધીની વસ્તુઓ ભારતની સરખામણીએ દુબઈમાં સસ્તી કેમ છે? જાણો…

દુબઈની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ શોપિંગ સ્થળોમાં થાય છે. દુનિયાભરના લોકો આ સ્થળની મુલાકાત લેવા અને ખરીદી કરવા માટે આવે છે. આ શહેર ખરીદદારો માટે સ્વર્ગથી ઓછું નથી. અહીં લક્ઝરી અને બ્રાન્ડેડ વસ્તુઓ ભારત કરતાં સસ્તી મળે છે. આ જ કારણ છે કે ભારત સહિત ઘણા દેશો અહીંથી ખરીદી કરવા માટે ઉત્સાહિત છે. દુબઈને સોનાનું શહેર […]

હેકર્સ એક્ટિવ બનતા આઈફોન અને અન્ય એપલ ઉત્પાદનોને લઈને ચેતવણી જાહેર કરાઈ

જો તમે પણ કોઈ એપલ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એપલ વપરાશકર્તાઓને iPad, Mac અને અન્ય મોડેલોમાં જોવા મળતી બહુવિધ નબળાઈઓ વિશે ચેતવણી જારી કરી છે. સરકારી એજન્સીને એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષા ખામીઓ મળી આવ્યા બાદ આ અઠવાડિયે આ સલાહકાર જારી કરવામાં આવ્યો […]

ચેતવણીના મેસેજ બાબતે આઈફોન પાસે સરકારે માંગ્યો જવાબ

 નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે એપલને એક નોટિસ જારી કરીને ચેતવણી સંદેશ વિશે પૂછ્યું હતું. નોટિસમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ‘રાજ્ય પ્રાયોજિત હુમલાના કયા પુરાવા છે‘. હકીકતમાં, વિપક્ષી નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર મામલા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. […]

આઈફોનમાં એલર્ટ મેસેજને લઈને જાણીતા અર્થશાસ્ત્રી સંજીવ સન્યાલએ કર્યું ટ્વીટ, જાણો શું કહ્યું..

નવી દિલ્હીઃ એપલ ફોન ટેપિંગને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીઓએ ફરી એકવાર પેગાસસનું રટણ શરુ કર્યું છે. તેમજ આક્ષેપ કર્યો છે કે, સરકાર વિરોધીઓના ફોન ટેપ કરાવી રહી છે. એપલએ કોંગ્રેસ સાંસદ શશિ થરુર, શિવસેના, સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી, સમાજવાદી નેતા અખિલેશ યાદવ અને તૂણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સહિત […]

આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર – આ 2 આઈફોન પર નહી ચાલે વ્હોટ્સએપ

મેટા એ આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર આ 2 iphone નહી ચાલે વ્હોટ્સએપ દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતી મેસેજ એપ્લિકેશન વોટ્સએપના વપરાશકર્તાઓ માટે નિરાશા જનક માહિતી સામે આવી  છે.વ્હોટએપના  ભલે સૌથી વધુ યુઝર્સ છે, પરંતુ હવે એવા ઘણા યુઝર્સ છે જેઓ કંપનીની એક જાહેરાત નિરાશ થી શકે છે જી હા કંપની મેટા દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code