અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાયનલ દરમિયાન વરસાદની શક્યતા
ગુજરાતમાં 8મી જુન સુધી છૂટા-છવાયા વરસાગની આગાહી મોદી સ્ટેડિયમમાં વરસાદ વિધ્નરૂપી ન બને તે માટે આયોજકોએ કરી પૂર્વ તૈયારીઓ, સ્ટેડિયમમાં ફાયનલ મેચની ક્લોઝિંગ સેરેમની ‘ઓપરેશન સિંદૂર‘ની થીમ પર યોજશે અમદાવાદઃ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં IPLની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે દેશના અન્ય શહેરોમાંથી ક્રિકેટ રસિયાઓ ફાયનલ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોચ્યા […]