1. Home
  2. Tag "IPL"

IPL માં ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત – ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું

આઈપીએલમાં ગુજરાતે બાજી મારી ચેન્નઈને 5 વિકેટથી હરાવી વિનર બન્યું અમદાવાદઃ- ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાનમાં વિતેલા દિવસે આઈપીએલનો શુભ આરંભ થયો હતો મેચના પ્રથમ દિવસે  ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ચેન્નાઈ સામે ગુજરાતની આ સતત ત્રીજી જીત છે. તેણે ગત સિઝનમાં બે […]

આજથી IPL શરુ,પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ-ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે

અમદાવાદ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 આજથી (31 માર્ચ) શરૂ થઈ રહી છે. આ સિઝનની પ્રારંભિક મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મેચ પહેલા CSK માટે કેટલાક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના કેપ્ટન એમએસ […]

IPL પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો,બેન સ્ટોક્સ વચ્ચેથી જ ટૂર્નામેન્ટ છોડી દેશે

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝન પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.પરંતુ હવે આ ઓલરાઉન્ડરે ટીમને મોટો ઝટકો આપ્યો છે. બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે તે IPLની આગામી એટલે કે 2023ની સીઝન રમી શકશે નહીં.તે […]

ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર,BCCI એ IPL 2023નું શેડ્યૂલ કર્યું જાહેર

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે.આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે.આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે.ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે.52 દિવસની આ સિઝનની ટાઈટલ મેચ 28 મેના રોજ રમાશે. આ વખતે IPLમાં ઓપનિંગ મેચ ગુજરાત ટાઈમ્સ […]

IPL: દિલ્હી કેપિટલ્સમાં પરત ફરવા તૈયાર સૌરવ ગાંગુલી,મળશે આ મોટી જવાબદારી

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે પરત ફરવાના છે.એક સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.આની સત્તાવાર જાહેરાત ક્યારે થશે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.ભૂતપૂર્વ ભારતીય સુકાની બીસીસીઆઈના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા પહેલા આઈપીએલ 2019 માં સલાહકાર તરીકે ફ્રેન્ચાઇઝીનો ભાગ હતા. રિપોર્ટ અનુસાર, […]

IPL: આ દિવસે 991 ખેલાડીઓની થશે હરાજી,14 દેશોના ક્રિકેટરો થશે સામેલ

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ વાગી ગયું છે.આ વખતે મિની ઓક્શન માટે 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે.ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી IPLમાં રમવા માટે હરાજીમાં ભાગ લેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ જાણકારી આપી છે.આ નિવેદનમાં સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે,આ વખતે […]

હવે IPL રમી શકશે 15 ખેલાડીઓ – નવા નિયમથી પ્લેયર્સમાં ખુશી છવાઈ

આઈપીએલમાં આવ્યો નવો નિયમ હવે રમી શકશે એક ટિમમાં 15 ખેલાડીઓ દિલ્હીઃ- દેશભરમાં અને દેશનીબહાર પણ ક્રિક્રેટ જોવાનો ઘણો ક્રેઝ જોવા મળે છે, ત્યારે હવે આઈપીએલને લઈને નવા નિયમે ક્રિકેટ રમતવીરોમાં ખુશી લાવી દીધી છે, જી હા આ નવા નિયમ પ્રમાણે હવે આઈપીએલની એક ટીમમાં 15 ખેલાડીઓઉલ્લેખનીય છે કે આઈપીએલ મેચ સૌથીા વધુ જોવાતી મેચોમાંથી […]

IPL પ્રસારણના ટીવી તથા ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડથી વધુમાં વેચાયા

આઈપીએલ પ્રપસારણના રાઈટ્સ વેચાયા 44 હજાર કરોડથી પણ વધુમાં રાઈટ્સ વેચાયા દિલ્હીઃ- ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી પાંચ સીઝન એટલે કે 2023 થી 2027 માટે ભારતીય ખંડના ટીવી અને ડિજિટલ મીડિયા અધિકારો વેચવામાં આવી ચૂક્યા  છે.ન્ડિયન પ્રીમિયર લીગની 2023થી 2027 સીઝન માટે નવા બ્રોડકાસ્ટર મળી ગયા છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ […]

BCCIનો મહત્વનો નિર્ણયઃ વુમન્સ IPLનું આયોજન કરાયું

નવી દિલ્હીઃ તાજેતરમાં ટાટા આઈપીએલની ફાઈનલ રમાઈ હતી અને તેમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો. IPL 2022 દરમિયાન મહિલા IPLની માંગ ઘણા વર્ષો પછી ઉભી થઈ હતી. આવી સ્થિતિમાં હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને એક મોટી જાહેરાત કરી છે. BCCIના એક રિપોર્ટ અનુસાર, વુમન્સ IPL માર્ચ 2023માં […]

CSKને લાગ્યો મોટો ઝટકો, રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે

CSKને લાગ્યો મોટો ઝટકો રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર થઈ શકે છે ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે મુંબઈ:ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે IPL 2022 બહુ  સારું રહ્યું નથી.સિઝનની શરૂઆતમાં કેપ્ટન તરીકે ચૂંટાયેલા જાડેજાએ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પહેલા પદ છોડ્યું હતું અને હવે તે ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે.જાડેજાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code