1. Home
  2. Tag "IPL"

IPLની 54મી મેચમાં પંજાબે લખનઉને 37 રનથી હરાવ્યું

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ધર્મશાલામાં યોજાયેલી 54મી મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ લખનઉની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગની મદદથી લખનઉને 237 રનનો […]

IPL: બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચે મેચ, RCB જીતશે તો પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બનશે!

IPL 2025 ની 52મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જેમાં આરસીબી પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી ચેન્નાઈને હરાવવા પર નજર રાખશે. આ સિઝનમાં, ચેન્નઈની ટીમે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને ફક્ત 2 જીતી છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર […]

IPL : ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેચ નંબર 51માં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને 38 રને જીત મેળવી છે. ગુજરાતે પહેલા બેટિંગ કરતા સનરાઇજર્સ હૈદરાબાદને 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો હૈદરાબાદની ટીમ સફળતાપૂર્વક પીછો કરી શકી નહીં. ટારગેટનો પીછો કરતા સનરાઈજર્સ હૈદરાબાદની શરૂઆત […]

IPL : ચહલની હેટ્રિક અને શ્રેયસની મજબૂત બેટિંગથી પંજાબની ટીમ ચેન્નઈ સામે જીત્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 4 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે આ હાર સાથે, ચેન્નાઈ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. પંજાબની જીતનો હીરો યુઝવેન્દ્ર ચહલ હતો, જેણે હેટ્રિક લેવાની સાથે સાથે એક જ ઓવરમાં […]

IPLમાં સદી ફટકારનાર 14 વર્ષના વૈભવને ભેટમાં મળી મર્સિડીઝ-બેન્ઝ કાર

આ દિવસોમાં IPLમાં સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશીનું નામ ખુબ જ ચર્ચામાં છે. 14 વર્ષના વૈભવના શાનદાર પ્રદર્શનથી ખુશ થઈને, રાજસ્થાન રોયલ્સના માલિક રણજીત બરઠાકુરે તેને ઈનામમાં નવી મર્સિડીઝ-બેન્ઝ કાર ભેટમાં આપી છે. મેચ પછી, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વૈભવને મર્સિડીઝ બેન્ઝની ચાવી આપવામાં આવી રહી છે. વૈભવ હાલમાં 14 […]

આઈપીએલઃ લખનૌ ટીમના કેપ્ટન અને ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો, દંડ ફટકારાયો

મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સને વધુ એક આંચકો લાગ્યો છે. BCCI એ કેપ્ટન ઋષભ પંત અને લખનૌના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. આ મેચમાં, 216 રનનો પીછો કરતી વખતે, લખનૌ 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મુંબઈએ 54 રનથી મેચ જીતી લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પર ધીમા ઓવર રેટના કારણે […]

IPL : દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો દિલ્હી જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવાની જરૂર છે. કેપ્ટન તરીકે, અક્ષર પટેલ […]

આઈપીએલઃ રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યાં અનેક રેકોર્ડ, 35 બોલમાં સદી ફટકારી

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો તોફાની પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેની ઇનિંગ્સના આધારે રાજસ્થાને ગુજરાતના કુલ 210 રનનો પીછો ફક્ત 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને કરી દીધો હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી […]

IPL : CSKએ ચેન્નાઈના ચેપોક ખાતે હારનો બનાવ્યો નવો રેકોર઼્

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હારનો સિલસિલો ચાલુ રહ્યો છે કારણ કે તેઓ તાજેતરની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. સીએસકેના હોમ ગ્રાઉન્ડ પર આ બીજી હાર છે જેણે ધોની અને કંપનીની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ સિઝનમાં CSK માટે ઘણી બધી બાબતો ખોટી પડી છે. ન તો […]

IPL વર્ષ 2028માં મેચની સંખ્યામાં વધારીને 94 કરે તેવી શકયતા

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ વર્ષ 2028માં આઈપીએલની મેંચોની સંખ્યામાં વધારે તેવી શકયતા છે. વર્ષ 2028માં આઈપીએલની કુલ 94 મેચ રમાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, ભવિષ્યમાં આઈપીએલની ટીમમાં વધારો કરવાની શકયતાઓ નહીંવત છે. વર્ષ 2022માં આઈપીએલની મેચમાં સંખ્યા વધારીને 74 કરવાની સાથે બે નવી ટીમ સામેલ કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code