1. Home
  2. Tag "IPS OFFICER"

ગુજરાતમાં 25 IPS અધિકારીની સાગમટે બદલીના આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં 25 IPS અધિકારીની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે. રાજ્યના 25 IPS અધિકારીની એકસાથે બદલી કરવામાં આવી છે. સોમવારની મોડી રાતે બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સિનિયર IPS અધિકારી શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોમાં યથાવત […]

કર્ણાટકઃ પ્રથમવાર પોસ્ટિંગ પર જઈ રહેલા IPS અધિકારીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

બેંગ્લુરુઃ કર્ણાટકના હાસન જિલ્લામાંથી એક IPS અધિકારીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેઓ તેમના પ્રથમ પોસ્ટિંગ પર ચાર્જ લેવાના હતા. જો કે, તે  પહેલા જ માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયાનું જાણવા મળે છે.  કર્ણાટક કેડરના 2023 બેચના IPS અધિકારી હર્ષ વર્ધન મધ્યપ્રદેશના રહેવાસી હતા. હર્ષવર્ધન જે પોલીસ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનું હસન તાલુકામાં કિટ્ટાને […]

ગુજરાત કેડરના 14 IPS અધિકારી કેન્દ્રમાં DIG રેન્કમાં એમ્પેનલ્ડ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટી તંત્રમાં ફેરફારો થઇ શક્યા નથી ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 14 આઇપીએસ ઓફિસરોને ડીઆઇજી રેન્કમાં એમ્પેનલ્ડ કર્યા છે, એટલે કે આ ઓફિસરો ગમે ત્યારે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર જઇ શકે છે. ગુજરાતમાં પોલીસની બદલીઓ અને બઢતી વિલંબિત છે ત્યારે કેન્દ્ર સરકારે 2001 બેચના અધિકારી વિપુલ અગ્રવાલ અને 2004ની બેચના ડીએચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code