1. Home
  2. Tag "iran"

ઈરાનને પરમાણું શક્તિ બનતા કેમ રોકી રહ્યું છે અમેરિકા, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

દિલ્લી: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલા વર્ષોથી સંબંધો બગડ્યા છે. અમેરિકાએ ઈરાન પર કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે જેના કારણે હવે બંન્ને દેશો વચ્ચે અંતર ખુબ વધી ગયુ છે. આ બાબતે જાણકારોનું કહેવું છે કે ઇઝરાયેલ અને અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇરાને યુરેનિયમ સંવર્ધન કરવાનું શરૂ કર્યું છે અને ઇરાન વર્ષોથી પરમાણુ […]

દુનિયાના આ દેશો પત્રકારો માટે નથી સલામત

દિલ્હીઃ પ્રજા સુધી સત્ય પહોંચાડવા માટે પત્રકારો દિવસ-રાત એક કરી નાખે છે. ત્યારે દુનિયાના અનેક દેશોમાં પત્રકારો ઉપર હુમલા અને હત્યાના બનાવો બને છે. ઈરાન અને પાકિસ્તાન સહિત દુનિયાના પાંચ દેશો પત્રકારો માટે અસુરક્ષિત હોવાનું ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાનમાં વર્ષ 1990થી 2020 […]

સાઉદીમાં અરામકો પર થયેલા હુમલા માટે તેહરાન સમર્થિત હાઉતી વિદ્રોહીઓ જવાબદાર-હુમલા બાદ કાચા તેલના ભાવમાં વધારો

બજારમાં કાચા તેલની કિંમતમાં દસ ટકા સુધીનો વધારો નોંધાયો છે,સાઉદી અરબ અને અમેરીકામાં અરામકો રીફાઈનરી પર થયેલા હુમલા માટે તેહરાન સમર્થિત હાઉતી વિદ્રોહીયોને જવાબદાર ગણાવ્યા અને ઈરાનને તેનું પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વિશ્વની સૌથી મોટી તેલ કંપની અરામકો પર હાઉતી વિદ્રોહીઓએ કરેલા હુમલા પછી વિશ્વભરમાં તેલની કિંમતો પર તેની માઠી અસર જોવા મળી છે,તેલ […]

બ્રિટન-ઈરાને જપ્ત કરી એકબીજાની ટેન્કર, ભારત માટે આવ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી: બ્રિટનની નૌસેના દ્વારા જિબ્રાલ્ટરની ખાડીમાં જપ્ત કરવામાં આવેલી ઈરાની ટેન્કર ગ્રેસ-1 પર સવાર તમામ 24 ભારતીયો સુરક્ષિત છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને આના સંદર્ભે જાણકારી આપી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે આની પ્રતિક્રિયામાં ઈરાન દ્વારા શુક્રવારે ખાડીમાં જપ્ત કરવામાં આવેલી બ્રિટિશ ટેન્કર સ્ટેના ઈમ્પેરો પર સવાર તમામ 18 ભારતીયો પણ […]

પાકિસ્તાનની નાપાક હરકતોથી પરેશાન અફઘાનિસ્તાને યુએનમાં કરી ફરિયાદ

પાકિસ્તાન ગત ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનની સરહદે મોર્ટાર, આર્ટિલરી અને અન્ય પ્રકારના ફાયરિંગ કરતું રહે છે. તેના સિવાય તાલિબાનો સાથે સંબંધો વધારીને પાકિસ્તાન અફઘાનિસ્તાનની આંતરીક બાબતોમાં દખલગીરી કરી રહ્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનની સકરારે 22 ફેબ્રુઆરીએ એક પત્ર લખીને પાકિસ્તાની સેના દ્વારા અફઘાનિસ્તાનની સરહદમાં સતત થઈ રહેલા અતિક્રમણની ફરિયાદ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે પોતાના […]

ગલ્ફની શાંતિમાં ખલેલની શક્યતા: સાઉદીનો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે?

ઉત્તર કોરિયાનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલનો કાર્યક્રમ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. તેવી જ રીતે હવે ખાડી દેશોમાં પણ આવી જ મુસીબત વિશ્વની સામે ઉભી થવાની શક્યતાઓ છે. વિશેષજ્ઞો અને સેટેલાઈટ ઈમેજીસ પરથી ખુલાસો થયો છે કે સાઉદી અરેબિયામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મિલિટ્રી બેસ ખાતે બેલેસ્ટિક મિસાઈલના સંભવિત નિર્માણ અને તેના પરીક્ષણની શક્યતા છે. આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code