1. Home
  2. Tag "Irregularities"

રાજ્યમાં શિક્ષકોની અનિયમિતતા, બે હજાર શિક્ષકોએ 90 દિવસમાં માત્ર દોઢ મહિનો જ હાજરી આપી

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની શાળાઓમાં હાજરી માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેમાં ત્રણ મહિનામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ગેરહાજરી અને અનિયમિતતા જોવા મળી હતી. આથી શાળાઓમાં સતત અનિયમિત કે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી વિગતો મંગાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં […]

ગુજરાતમાં શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિના મુદ્દે કમિટી બનાવીને તપાસ કરાવવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં શૌચાલયના બાંધકામમાં મોટું કૌભાંડ થયું હોવાની હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા શૌચાલય કૌભાંડની નોંધ લેતાં હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં તપાસ કરવા હુકમ કર્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કમિટી બનાવીને તપાસ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર […]

GTUની કાલથી શરૂ થતી પરીક્ષામાં ગેરરીતિ સામે 200 જેટલાં નિરીક્ષકો બાજ નજર રાખશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ લેવાશે. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે સૂત્રોના […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં ગેરરીતિની ફરિયાદો

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગની જુદી જુદી રીતે ટેક્સ વધારો અને ઘટાડો કરવા સહિત વિવિધ પ્રકારે અનિયમિતતા કે ગેરરીતિ આચરવામા આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે મ્યુનિ. રેવન્યુ કમિટીનાં ચેરમેને જ અમુક બિલોમાં ગેરકાયદેસર રીતે ક્રેડિટ ટ્રાન્સફર થયાનાં કૌભાંડનો પર્દાફાશ કરતાં મ્યુનિ.તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં દરેક […]

નાની બચત યોજનામાં ગેરરીતિ રોકવા હવે એજન્ટોના કેરેક્ટર સર્ટિ. માટે બે ગેઝેટેડ ઓફિસરના સહી-સિક્કા ફરજિયાત

અમદાવાદઃ નાની બચત યોજનામાં ભૂતકાળમાં એજન્યો દ્વારા અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. એટલે હવે સરકારે કડક નિયમો બનાવ્યા છે. નાની બચત યોજના હેઠળ ચાલતી મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત અને સ્ટાન્ડર્ડાઇઝ એજન્સી સિસ્ટમ યોજનામાં ગેરરીતિ રોકવા નાયબ નિયામકે કડક નિયમો બનાવાયા છે. નવા નિયમ મુજબ નવા અને જૂના એજન્ટોના કેરેકટર સર્ટિફિકેટ માટે બે ગેઝેટેડ ઓફિસરોના સહી-સિક્કા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code