જાફરાબાદ તાલુકામાં વન વિભાગની જહેમત છતાંયે માનવભક્ષી દીપડો પકડાતો નથી
દીપડાને પકડવા માટે વન વિભાગે 7 ટીમો બનાવી દીપડાનું લોકેશન શોધીને શિકાર સાથે 8 પાંજરા મુકાયા ચાલક દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે જાફરાબાદઃ અમરેલી જિલ્લામાં સિંહની જેમ દીપડાની વસતીમાં પણ વધારો થયો છે. જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં દીપડાઓનો ત્રાસ વધતા જાય છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામની સીમમા ત્રણ દિવસ પહેલા દીપડાએ સાત વર્ષની બાળકીને […]