1. Home
  2. Tag "isi"

નિજ્જર કેસમાં વિવાદીત નિવેદન કરનાર PM ટ્રૂડો સામે કરીમા બલોચ કેસમાં પાકિસ્તાનને બચાવવાનો આક્ષેપ

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે, ત્યારથી તે પોતાના દેશ કેનેડામાં જ ચારેય તરફથી ઘેરાઈ રહ્યાં છે. ટ્રુડોના આરોપો પર ભારતે  વળતો જવાબ આવ્યો છે, હવે કેનેડાના નેતાઓએ પણ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. નિજ્જરની હત્યા પર ભારત પર સવાલ ઉઠાવનાર ટ્રુડોને […]

પંજાબમાં ISI આતંકવાદી હુમલાની શોધમાં હોવાથી ગૃહમંત્રાલાયને રિપોર્ટ મોકલ્યા બાદ બોર્ડર પર વધારાઈ સુરક્ષા

ચંદિગઢઃ-  પંજાબની સરહદો પર સતત પાકિસ્તાન દ્રાર ડ્રોન ઘુસણખોરીની ઘટનાો સામે આવી રહી છે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે જેને લઈને પંજાબમામ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવાયો છે. મળેલી જાણકારી અ નુસાર પંજાબ પોલીસ અધિકારીઓની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ જૂના આતંકવાદીઓના રેકોર્ડની તપાસ કરી રહી છે. […]

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર,દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો

ISI એ લાલકિલ્લા પર હુમલાનું રચ્યુ હતુ ષડયંત્ર દિલ્હી પોલીસની ચાર્જશીટમાં ખુલાસો દિલ્હીઃ-  ભારત પર સતત આતંકીઓની નજર મંડળાયેલી રહેતી હોય છએ તેઓ દેશની શઆંતિને સતત ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે એક વખત નહી અનેક વખત આ પ્રકારના ષડયંત્ર આતંકીઓ દ્રારા રચવામાં આવ્યા છે ત્યારે હવે આવાજ એક ષડયંત્રનો ખુલાસો દિલ્હી પોલીસે રજુ કરેલી પોતાની […]

અમદાવાદઃ માર્કા વિનાના રમકડાંનું વેચાણ કરતી દુકાનમાં ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર અમદાવાદમાં એક દુકાનમાં છાપો માર્યો હતો. દરમિયાન માર્કા વિનાના 300થી વધારે રમકડાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એક મોલમાં ત્રીજા માળે રમકડાંની દુકાન આવેલી છે. […]

દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાની હિન્દુ નાગરિક પાસે આઈએસઆઈ કરાવતું હતું જાસુસી

નવી દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરનારા આઈએસઆઈના વધુ એક એજન્ટને પોલીસે દિલ્હીમાંથી ઝડપી લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. આ શરણાર્થીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ઈન્ટેલિજન્સે 46 વર્ષીય ભાગચંદની દિલ્હીથી […]

ભારતીય આર્મીના જવાનને ISIની પાકિસ્તાની મહિલા એજન્ટે હનીટ્રેપમાં ફસાવ્યો

નવી દિલ્હીઃ રાજસ્થાન CID ઈન્ટેલિજન્સ પોલીસે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને આપવા બદલ એક જવાનની અટકાયત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીની ઓળખ જયપુરમાં આર્મી વિસ્તારમાં તૈનાત કોન્સ્ટેબલ શાંતિમોય રાણા તરીકે થઈ છે. ભારતીય જવાનને આઈએસઆઈની પાકિસ્તાની મહિલા એજન્ટે હની ટ્રેપમાં ફસાવ્યો હતો, તેમજ તેની પાસેથી ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી […]

રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને […]

કાશ્મીરઃ ISI અને આતંકવાદીઓ વચ્ચે 1988 જેવું ‘ઓપરેશન રેડ વેવ’ નામે કાવતરુ ઘડાયું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. આતંકવાદીઓ બિનકાશ્મીરી અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જમ્મુ-કાશ્મીરમાં અરાજક્તા ફેલાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદીઓ કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી 1988ની જેમ આતંક ફેલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આઈએસઆઈના અધિકારીઓ અને આતંકવાદી સંગઠનો વચ્ચે સપ્ટેમ્બર […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે હિટલિસ્ટ તૈયાર કર્યું, પંડિતો નિશાના ઉપર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બે હાઈબ્રિડ આતંકવાદીઓને મારક હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યાં હતા. પોલીસે આતંકવાદીઓ  પાસે 15 પિસ્ટલ, 30 મેગેજીન, 300 કારતુસ અને એક સાઈલેન્સર મળી આવ્યું હતું. આ હથિયારોનો ઉપયોગ ટાર્ગેટ કિલીંગમાં કરવાનો હતો. આતંકવાદીઓના નિશાના ઉપર કાશ્મીરી પંડિતો અને બિન-કાશ્મીરી હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને હિટલિસ્ટ તૈયાર […]

પંજાબ પોલીસને મળી મોટી સફળતા –   ISIને ગૃપ્ત માહિતી આપનાર બે  જાસૂસની થઈ ધરપકડ

પંજાબ પોલીસને મળી સફળતા આઈએસઆઈને ગુપ્ત જાણકારી આપનાર  2 જાસૂસની ઘરપકડ ચંદિગઢઃ-  છેલ્લા ઘણા સમયથી પંજાબમાં આતંકીઓની ઘુસણખોરી ,ડ્રોનની ઘુસમખોરી વધતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં પોલીસ તથા સેનાના જવાનો સતત સતર્ક રહીને દેશની શઆંતિ ભંગન થાય તેનું ધ્યાન રાખતા હોય છે ત્યારે હવે પંજડાહ પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code