1. Home
  2. Tag "isis"

NIAના વડોદરામાં ધામા: ISIS સાથે સંપર્કમાં હોવાની શંકાએ યુવતીની પૂછપરછ

અમદાવાદઃ દેશમાં આતંકવાદને નાબુદ કરવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન વડોદરાની યુવતી આઈએસઆઈએસ સાથે સંપર્કમાં હોવાની શંકાના આધારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએની ટીમ ગુજરાત દોડી આવી હતી. તેમજ વડોદરાના ફતેહગંજ વિસ્તારની યુવતીની શંકાના આધારે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈએની ટીમના સાતેક અધિકારીઓનો કાફલો વડોદરા આવ્યો હતો અને ફતેહગંજ વિસ્તારની […]

માલદીવમાં આતંકવાદી સંગઠન ISISનો પગપેસાલોઃ NIAની ટીમ પણ તપાસ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા જાકિર નાઈક હવે માલદીવમાં સક્રિય થયો છે તેના ભડકાઉ ભાષણોથી પ્રભાવિત થઈને હવે યુવાનો આતંકવાદી સંગઠન ISISમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરમાં માલદીવ પોલીસે ISISના 15 આતંકવાદીઓને માલદીવમાંથી ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ યુવાનો જાકિર નાઈકના વીડિયો અને ભડકાઉ સ્પીચ સાંભળીને ISISમાં જોડાયાં હતા. ભારત સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી […]

રશિયામાં પકડાયેલા આઈએસના આતંકવાદીને સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી બનાવાયો હતો

નવી દિલ્હીઃ રશિયામાં ઈસ્લામિક સ્ટેટનો આત્મઘાતી આતંકવાદીને ઝડપી લીધો હતો. રશિયાની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો હતો. આ આતંકવાદી ભારતમાં હુમલા કરવાનું કાવતરુ રચી રહ્યો હતો. તેના નિશાના ઉપર સત્તાધારી પક્ષના નેતાઓ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં પંજાબના પ્રવાસે જવાના છે તે પહેલા ગુપ્તચર એજન્સીએ આતંકવાદી હુમલાની શકયતા વ્યક્ત કરીને એલર્ટ આપ્યું હતું. દરમિયાન રશિયામાં […]

રાજસ્થાનઃ કટ્ટરપંથી રિયાઝ અને ગૌસ મોહમ્મદ 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા

નવી દિલ્હીઃ ઉદયપુરના કન્હૈયાલાલની ઘાતકી હત્યાના આરોપીઓ સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. જોકે, બંને આરોપી રિયાઝ અહેમદ અને ગૌસ મોહમ્મદ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. NIAએ ગૌસ અને રિયાઝ વિશે મોટો ખુલાસો કર્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાઝ અને મોહમ્મદ ગૌસ મોહમ્મદ રાજસ્થાનના 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર બંને […]

3 મહિનામાં 600 ISIS આતંકીઓની ધરપકડનો તાલિબાનનો દાવો

તાલિબાનનો દાવો ત્રણ મહિનામાં 600 IS આતંકીઓની ધરપકડ કરી હવે ISથી ખતરો નથી: તાલિબાન નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી ત્યાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે અણબનાવ વધી ગયો છે અને આ બંને વચ્ચે વારંવાર તકરારની ઘટનાઓ બની રહી છે. આ વચ્ચે તાલિબાન સરકારે એવો દાવો કર્યો છે કે તેઓએ છેલ્લા […]

એલર્ટ: કાબૂલ એરપોર્ટ પર હુમલો કરવાની ફિરાકમાં ISIS, USની ગુપ્તચર એજન્સીઓના એલર્ટથી તાલિબાન પણ ફફડ્યું

કાબૂલ એરપોર્ટ પર આતંકી હુમલાની ફિરાકમાં ISIS US ગુપ્તચર એજન્સીઓએ આપ્યું આ એલર્ટ આ એલર્ટથી તાલિબાન પણ ફફડી ઉઠ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાન કટોકટી વચ્ચે હવે કાબૂલ એરપોર્ટ પર ISIS હુમલો કરવાની ફિરાકમાં હોવાનું એલર્ટ અમેરિકી ગુપ્તચર એજન્સીએ આપ્યું છે. આ એલર્ટ બાદ એરપોર્ટની સુરક્ષા અને સલામતી માટે અમેરિકી સૈનિકોને એલર્ટ કરાયા છે. ગુપ્તચર એજન્સીએ એલર્ટ […]

હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન-IS સામે-સામે, તકરાર વધવાની સંભાવના

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કદથી ISIS અકળાયું હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને ISIS વચ્ચે થઇ શકે તકરાર તાલિબાન અફઘાનિસ્તાનમાં આ આતંકીઓને સહન નહીં કરે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ હવે તાલિબાનનું એક બાજુ જ્યાં વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. ISISના સમર્થકોએ હવે ઑનલાઇન […]

ઘટસ્ફોટ: ભારતમાં સ્લીપર સેલ-કટ્ટરવાદીઓ તૈયાર કરવાની ફિરાકમાં હતું IS

આતંકી સંગઠન ISને લઇને મોટો ઘટસ્ફોટ IS ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટરવાદીઓ તૈયાર કરવા માંગતું હતું ISના ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે નવી દિલ્હી: આતંકી સંગઠન IS સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. હવે IS સમગ્ર ભારતમાં સ્લીપર સેલ અને કટ્ટર સમર્થકોની એક ફોજ તૈયાર કરી રહ્યું છે. ISના ધરપકડ કરાયેલા આતંકીઓની […]

ઇરાક-યુકેની વાયુસેનાએ ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર વરસાવી મિસાઇલ

યુ.કે.ની રોયલ એરફોર્સે ઇરાકી વાયુસેના સાથે મળીને ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર બોમ્બ મારો કર્યો ઇરાકના ઉત્તરી ભાગમાં આવેલા ISISના આતંકી કેમ્પો પર બોમ્બ અને મિસાઇલ મારો કરાયો હતો બ્રિટને ટાયફૂન FGR4 લડાકૂ વિમાનો મોકલ્યા હતા નવી દિલ્હી: યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઇરાકી વાયુસેના સાથે મળીને સંયુક્તપણે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના ખાત્મા માટે અભિયાન હાથ ધર્યું હતું. […]

Alert: અલકાયદા-ISIS ભારતમાં ઈઝરાયલીઓને નિશાન બનાવે તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code