ચાર કિલોમીટરમાં સમેટાયું આઈએસઆઈએસનું આતંકી સામ્રાજ્ય
દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠનમાંથી એક ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હવે માત્ર ચાર કિલોમીટરના વિસ્તારમાં જ સમેટાઈ ગયુ છે. પૂર્વ સીરિયાનો એક નાનકડો વિસ્તાર જ તેના કબજામા છે. એક સમયે આઈએસઆઈએસના કબજામાં બગદાદની બહારની સીમાથી લઈને પશ્ચિમ સીરિયા સુધીનો ઘણો મોટો વિસ્તાર હતો. સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકાના સમર્થનવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસે આઈએસઆઈએસને ખૂબ […]


